પંજાબી સબ્જી છોલે
રાંધવાની સૂચનાઓ
- 1
છોલે પલાળીને તેને કૂકર માં ટી બેગ મૂકી મીઠું નાખી ને બાફી લેવા સોડા જરાક ચપટી નાખવો.
પછી તેલ મૂકી રાઈ જીરું, મસાલો આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી, ડુંગળી ટામેટા, બધો મસાલો હીંગ હળદર મીઠું સ્વાદમુજબ મરચું, છોલે મસાલો થોડું પાણી નાખી ઉકળવા દો. કસૂરી મેથી નાખવી.. કોથમીર નાખી સર્વ કરો. - 2
આ મુજબ કરવું સરસ થસે.
- 3
તો તૈયાર છે છોલે પૂરી.
પૂરી ની રીત પણ આપી છે બીજી ફોટો માં છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16388199











ટિપ્પણીઓ (2)