ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગલકાની છાલ ઉતારી ધોઈ સમારી લેવા.
- 2
કઢાઈમાં તેલ ગરમ મૂકી તમે રાઈ જીરું અને હિંગ નાખી દો. ત્યારબાદ સમારેલા ટામેટા નાખી દેવા. લસણ ની પેસ્ટ નાખી હવે તેમાં ગલકા અને બધા સુકા મસાલા નાખવા.
- 3
શાક ચડી જાય પછી મીઠું નાખવું. પહેલા મીઠું નાખવું હોય તો ઓછું રાખવું કારણ કે ગલકા કુક થયા બાદ સંકોચાઈ જાય છે.
- 4
શાક એકદમ ચડી જાય એટલે તેમાં સેવ અને કોથમીર નાખી ગરમ ગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
- ત્રિરંગી પનીર મેયો વેજ ટોસ્ટ (Tirangi Paneer Mayo Veg Toast Recipe In Gujarati)
- તિરંગા ઢોકળા (Tiranga Dhokla Recipe In Gujarati)
- ત્રિરંગી ચોકલેટ (Trirangi Chocolate Recipe In Gujarati)
- ત્રિરંગી ઈડલી ટકાટક (Tricolor Idli Takatak Recipe In Gujarati)
- પનીર મટકા બિરયાની (Paneer Matka Biryani Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16434568









ટિપ્પણીઓ