કાચા કેળા ટીક્કી ચાટ (Kacha Kela Tikki Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાચા કેળા અને બટાકા ને કુકર માં બાફી લેવા...ત્યાર બાદ તે ઠરી જાય એટલે તેને કાટા વડે મેશ કરી લેવા...ત્યાર બાદ આદુ ખમણી લેવું અને મરચા,કોથમીર,ફુદીનો સમારી લેવા...ત્યાર બાદ કાચા બી તળી લેવા...
- 2
ત્યાર બાદ બધું જ એક થાળી માં મિક્સ કરી મીઠું અને મરી નો ભુકો નાખી પાછું બરાબર મિક્સ કરી લેવું...ત્યાર બાદ હથેળી માં તેલ લગાવી ગોળ ગોળ ટીક્કી બનાવી લેવી..ત્યાર બાદ એક નોનસ્ટિક પેનમાં થોડું તેલ મૂકી બંને બાજુ સેકી લેવી..
- 3
આમ બધી જ ટીક્કી તૈયાર થઈ ગયા બાદ તેમાં ચેવડો,તળેલા બી,દહીં,લીલી ચટણી,ખજૂર ની ચટણી નાખીને સર્વ કરી શકાય....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાચા કેળા નું શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
કાચા કેળા ની સ્ટફ પેટીસ જૈન રેસિપી (Kacha Kela Stuffed Pattice Jain Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJR /#SFR Sneha Patel -
-
-
કાચા કેળા ની ટિક્કી (kacha kela ni tikki recipe in Gujarati)
#GA4#week2અગિયારસ છે એટલે મેં બનાવી કાચા કેળાની પેટીસ Marthak Jolly -
કાચા કેળા ની ટીકકી જૈન રેસિપી (Raw Banana Tikki Jain Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJR Sneha Patel -
-
કાચા કેળા નું શાક(kacha kela nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ 2 Vandana Darji -
-
વડા ચાટ(vada Chaat Recipe in Gujarati)
#GA4#Week6નવલી નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે લોકો શ્રધ્ધાથી માતાજીની આરાધના કરે છે, ઉપવાસ કરી લોકો માતાજી ની આરાધના કરે છે.ફરાળ માં વાપરી શકાય એવો ટેસ્ટી ચાટ બનાવવા પ્રયાસ કર્યો છે. Mayuri Doshi -
-
આલુ ટિક્કી ચાટ ફરાળી (Aloo Tikki Chaat Farali Recipe In Gujarati)
#MRCવિકેન્ડ રેસીપીઆલુ ચાટ ખૂબ જ ટેસ્ટી બને છે અને ફરાળમાં પણ ખાઈ શકાય એ રીતે મેં બનાવ્યા છે Kalpana Mavani -
કાચા કેળા ની વેફર્સ (Kacha Kela Wafers Recipe In Gujarati)
#લંચ બાકસ રેસીપી# LB Recipe#વ્રત ની ફરાળી રેસીપી Saroj Shah -
કાચા કેળા ની સ્ટફ પેટીસ (Kacha Kela Stuffed Pattice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#FR Sneha Patel -
ફરાળી ટિક્કી ચાટ (Farali Tikki Chaat recipe in Gujarati)
#ff1પવિત્ર શ્રાવણ માસ ના પહેલા સોમવાર ના ફરાળ માટે આ એક ઝડપ થી બનતી.. પાચન માં પણ બઉ heavy નઈ, ખૂબ જ ઓછા તેલ માં બનાવેલી ટિક્કી ચાટ તમને ગમશે.. ટ્રાય કરજો હમ્મ.. 🥰👍🏻🙏🏻 Noopur Alok Vaishnav -
ફરાળી ભેળ(Farali bhel in gujarati recipe)
#ઉપવાસઉપવાસ માં ખવાતી ઝટપટ વાનગી જે એના ચટોરા સ્વાદ માટે સૌ ને ભાવતી ..બાળકો ની ફેવરિટ.... મોટા ની ફેવરિટ... KALPA -
આલુ ચાટ (Aloo Chat Recipe In Gujarati)
#SJR આલુ સેવ બનાવી તો ચટપટી ચાટ તો બનાવી જ જોઈએ. તેમાં પણ વૅકીંગ વુમન માટે ને ખાસ સાતમ મા ઠંડુ ખાવા નું હોય બટાકા બાફી ને રાખો તો 5 મીનીટ માં ચાટ તૈયાર તેમા પણ સાતમા રાત્રે શું જમવું નો પ્રશ્ર્ન સોલ HEMA OZA -
-
-
કાચા કેળાના તિરંગી દહીં વડા(Kacha Kela Na Trirangi Dahi Vada Recipe In Gujarati)
મારી પહેલી વાનગી 1 સપ્ટેમ્બર 2020 Parvati Vikram Mundra -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16434591
ટિપ્પણીઓ (6)