રાંધવાની સૂચનાઓ
- 1
૧ વાટકી માં ગ્રીન કૂલર નાખી મિક્સ કરવું. બીજા વાટકી માં ઓરેન્જ કલર નાખી મિક્સ કરી મીઠું નાખી ખાવા નો સોડા નાખી મિક્સ કરવું.એક પેન મૂકી સફેદ ગ્રીન ઓરેન્જ કલર નું ખીરું વરા ફરતી નાખી ઈડલી રેડી કરી, સર્વીગ પ્લેટ માં ગોઠવી.. તિરંગી ઈડલી રેડી.વઘાર માટે તેલ મૂકી રાઈ જીરું નાખી ઈડલી પર નાખવું.
Made this recipe? Share a Cooksnap!
Let Sejal Pithdiya know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16437741




ટિપ્પણીઓ