ત્રિરંગા પૌંઆ (Triranga Poha Recipe In Gujarati)

#TR
#ત્રિરંગા પૌંઆ રેસીપી
#breakfast recepe
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ત્રિરંગા પૌંઆ બનાવવા માટે ની બધી જ સામગ્રી એકત્રિત કરી લો.ટામેટાં અને ગાજર ની પ્યુરી(બન્ને ને જીણા સમારીને મિક્ષચર જાર માં ક્રશ કરી લો) અને પાલક ની પ્યુરી બનાવી લો.(પાલક ને ગરમ પાણી માં ઉમેરી,૩૦ સેકન્ડ સુધી ડૂબાડી ને બહાર કાઢી બરફવાળા પાણી માં ઉમેરી ને, નિતારી ને મિક્ષચર જાર માં કાઢી લો ને ૨ બરફ ના ટૂકડા ઉમેરી ને પીસી લો...પ્યુરી તૈયાર...બાઉલમાં કાઢી લો.)
- 2
નારંગી પૌંઆ બનાવવા માટે :
- 3
કઢાઈ માં ઘી ઉમેરી ને ગરમ કરો,તેમાં જીરું ઉમેરો તતડે એટલે ટામેટાં + ગાજર ની પ્યુરી ઉમેરી દો,સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર ઉમેરી ને સરસ રીતે મિક્સ કરી લો પછી તેને અલગ પ્લેટમાં કાઢી લો અને ઉપર થી જીરાળુ પાઉડર ભભરાવીને રાખી લો.
- 4
લીલાં પૌંઆ બનાવવા માટે :
- 5
કઢાઈ માં તેલ કે ઘી ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરો તતડે એટલે લીલાં મરચાં ના જીણા કટકાં ઉમેરો ને મિક્ષ કરી લો.પછી તેમાં પાલક ની પ્યુરી, સ્વાદ મુજબ મીઠું, પૌઆ ઉમેરી ને સરસ ભેળવી લો ને પછી લીંબુ નો રસ ઉમેરી હલાવો ને અલગ પ્લેટમાં કાઢી લો અને ઉપર થી જીરાળુ પાઉડર ભભરાવીને રાખો.
- 6
સફેદ પૌંઆ બનાવવા માટે :
- 7
કઢાઈ માં તેલ કે ઘી ગરમ કરી તેમાં જીરું ઉમેરો તતડે એટલે પૌંઆ, સ્વાદ મુજબ મીઠું,કાળા મરી પાઉડર અને લીંબુ નો રસ ઉમેરી ને સરસ ભેળવી લો ને અલગ પ્લેટમાં રાખો.
- 8
હવે,એક કાચ ના ગ્લાસ માં પહેલાં લીલાં રંગ ના પૌંઆ રાખો, તેની પર સફેદ રંગ ના તૈયાર કરેલ પૌંઆ ને તેની ઉપર નારંગી પૌંઆ રાખો...
- 9
ગ્લાસ માં જૂઓ તૈયાર છે ત્રિરંગા પૌંઆ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)
#RC2Post 2 મુખ્યત્વે શરદપુનમ ના દિવસે દૂધ પૌંઆ ખાવાનું મહત્વ હોય છે.આજે ભગવાન ના પ્રસાદ તરીકે કેસર દૂધ પૌંઆ બનાવ્યા છે. Bhavna Desai -
ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)
#FFC5#Week5#ફૂડ ફેસ્ટિવલ1#ઈન્દોરી પૌંઆ Krishna Dholakia -
પૌંઆ પરાઠા (Poha Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#Week1 બટાકા પૌંઆ તો બનાવ્યા જ હશે પણ આજે આપણે પૌંઆ પરાઠા બનાવયે. બ્રેકફાસ્ટ કે ડીનર માટે ઉપયોગી થાય તેવા સ્વાદિષ્ટ પરાઠા. Bhavna Desai -
પૌંઆ બટાકા
#નાસ્તો#ઈબુક૧#પોસ્ટ૧બ્રેકફાસ્ટ નું નામ લઈએ એટલે પૌંઆબટાકા નું નામ તરત આવે આજે બ્રેકફાસ્ટ માં ગરમ ગરમ પૌંઆ અને ફુદીના વાળી ચા બનાવી છે. Sachi Sanket Naik -
મકાઇ પૌંઆ નો ચેવડો (Corn Poha Chevda Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiમકાઇ પૌંઆ નો ચેવડો Ketki Dave -
કાંદા પૌંઆ
#ઇબુક૧#૨૦# કાંદા પૌંઆ હેલ્ધી નાસ્તો છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Poha Chivda Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindiaનાયલોન પૌંઆ નો ચેવડો Ketki Dave -
મધ્યપ્રદેશ સ્ટાઇલ પૌંઆ
સવાર ના નાસ્તા માં ચા સાથે આ પૌંઆ ખાવાની ખૂબ મજા આવશે તો તમે પણ બનાવજો...#goldenapron2#week3#madhyapradesh Sachi Sanket Naik -
-
ચટપટા પૌંઆ
#cookpadindia#Cookpadgujaratiચોપરા પૌઆ સવારે પૌંઆ ની ચપટી થઈ આવી.... બટાકા નહોતા તો એકલા પૌંઆ થઈ ચલાવી લીધુ Ketki Dave -
ત્રિરંગા પરાઠા (Triranga Paratha Recipe In Gujarati)
#TR#SJR#cookpad india#cookpad gujaratiજય હિન્દ....હર ઘર તિરંગા..... Krishna Dholakia -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1બટાકા પૌંઆ ભારત નો લોકપ્રિય બ્રેકફાસ્ટ છે. મહારાષ્ટ્ર ના પોહા ખૂબજ ટેસ્ટી હોય છે. બટાકા પૌંઆ માં બટાકા, ડુંગળી, લીલા વટાણા નાખી ને બનાવાય છે. લીલા મરચાં , લીંબુ, લીલા ધાણા, ચાટ મસાલો ની ફ્લેવર કંઈક અલગ જ સ્વાદ આપે છે. Helly shah -
પૌઆ નો ચેવડો.(Poha Chivda Recipe in Gujarati)
#DFT દિવાળી માં જુદા જુદા નાસ્તા બને છે.ગુજરાતી ઘરો માં પૌંઆ નો ચેવડો નાસ્તા માં બને જ છે.પૌંઆ નો ચેવડો સૂકા નાસ્તા તરીકે સ્ટોર કરી શકાય.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
નાગપુર નાં તરી પૌંઆ (Nagpur's TARI Poha recipe in Gujarati)(Jain)
#MAR#tari#પૌંઆ#Nagpur#breakfast#healthy#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
ઇન્દોરી પૌંઆ. (Indori poha Recipe in Gujarati)
#FFC5 ઇન્દોરી પૌંઆ ઇન્દોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
બટાકા પૌંઆ(Bataka poha recipe in gujarati)
#આલુબટાકા પૌંઆ સવારે અથવા સાંજે નાસ્તા માં લઇ શકાય. અલગ અલગ રાજ્ય માં પૌંઆ બનાવવા ની રીત થોડી અલગ હોઈ છે. અહીંયા ગુજરાતી રીત પ્રમાણે બટાકા પૌંઆ બનાવેલ છે. તો જરૂર થી બનાવજો આ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સરળ થી બની જતી ડિશ. Shraddha Patel -
બટેટા પૌંઆ(batata pauva recipe in gujarati)
#ફટાફટઝડપથી બની જાય તેવા ટેસ્ટી બટેટા પૌંઆ 😋 Bhavika Suchak -
છત્તીસગઢ ના પ્રખ્યાત મટર ચૂરા (Chattisgarh Famous Matar Chura Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#છત્તીસગઢ ના પ્રખ્યાત મટર ચૂરા/ પૌંઆ#નાસ્તા રેસીપી#મટર રેસીપી#પૌઆ રેસીપી બિલાસપુર અને છત્તીસગઢ માં સવારે અને સાંજે આ મટર પૌંઆ નાસ્તામાં લોકો ખાય છે... સૂકા વટાણા ને પલાળીને,બાફીને બનાવવાં માં આવે છે પણ મેં ફ્રોઝન વટાણા માં નાનો બટેટો ઉમેરી ને બનાવ્યો છે...સરસ બન્યાં એટલે રેસીપી શેર કરું છુ. Krishna Dholakia -
-
પૌંઆ ની ખીચું
#લોકડાઉનચોખા ની ખીચું ની જેમ બનાવો સ્વાદિષ્ટ પૌંઆ ની ખીચું. Jasmin Motta _ #BeingMotta -
પૌંઆ ચપાટી (Poha Chapati Recipe In Gujarati)
પૌંઆ ચપાટી સવારે નાસ્તા માટે એકદમ બેસ્ટ છે, નવી વેરાયટી લાગશે અને ઝડપથી બની જાય છે. ટેસ્ટ મા પણ સરસ લાગે છે. #cookpadgujarati #cookpadindia #pauhanichapti #savarnonasto #breakfast Bela Doshi -
વેજીટેબલ પોહા (Vegetable Poha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tasty Neeru Thakkar -
બટાકા પૌંઆ
ગુડ મોર્નિંગ... જય શ્રીકૃષ્ણ 😊🙏🙏આજે હું તમને બટાકા પૌંઆ ની રેસીપી કહું છુ... આમ તો દરેક ધર માં બટાકા પૌંઆ બનતાં જ હશેને...પણ તેને હેલદી અને પ્રોટીન થી ભરપુર બનાવી ડેકોરેશન કરવામાં આવે તો????? જોઇ ને જ ખાવાનું મન થઇ જાય ને... દોસ્તો... તો ચલો આજે ડેકોરેશન સાથે પ્રોટીન થી ભરપુર બનાવી એ બટાકા પૌંઆ....😊😊 Falguni Prajapati -
બટેટા પૌવા ની કટલેસ
#ઇબુક૧#૨૩#બટેટા પૌંઆ ની કટલેસ હેલ્ધી નાસ્તો છે વધેલા પૌંઆ માંથી પણ બનાવી શકાય છે mamtabhatt829@gmail.com Bhatt -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1 બટાકા પૌંઆ સૌથી વધારે ખવાતી વાનગી છે..ગુજરાત,મહારાષ્ટ્ર,બંગાળ ઉપરાંત અનેક રાજ્યો માં ખવાય છે...આજે મે ખુબજ સરળ રીતે ખુબજ ઓછા સમાન સાથે પૌંઆ બનાવ્યા છે... Nidhi Vyas -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#Fam post -2 બટેકા પૌંઆ એ સવાર ના નાસ્તા માટે પરફેક્ટ છે.. સૌના પ્રિય છે અને જડપ થી તૈયાર થતી રેસિપી છે.. Dhara Jani -
ટામેટાં પૌંઆ
#CookpadGujarati #CapcicumIndia#TomatoPoharecipe#Tometorecipe#Poharecipe#Breakfastrecipe Krishna Dholakia -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
લંચ બોક્સ માં સૌથી હેલ્થી જો કોઈ નાસ્તો હોય તો એ બટાકા પૌંઆ છે..જલ્દી બની પણ જાય અને સંતોષ પણ થાય.. Sangita Vyas -
કાંદા પૌંઆ (Kanda Poha Recipe In Gujarati)
#MAR#RB10ઝટપટ બનતો અને સ્વાદિષ્ટ નાસ્તો એટલે કાંદા પૌંઆ Maitri Upadhyay Tiwari
More Recipes
ટિપ્પણીઓ (8)