ચોકલેટ મફિન્સ (Chocolate Muffins Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot

ચોકલેટ મફિન્સ (Chocolate Muffins Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. ૧ કપમેંદો
  2. ૧/૨ કપધર નું બટર
  3. ૧/૨ કપખાંડ નો ભુક્કો
  4. ૩ ટેબલસ્પૂનકોકો પાઉડર
  5. ૧ ટી સ્પૂનવેનિલા એસેન્સ
  6. ૧ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  7. ૧/૨ ટી સ્પૂન બેકિંગ સોડા
  8. ૩ ટેબલસ્પૂનદહીં

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બટર અને ખાંડ ના ભુક્કો અને વેનિલા એસેન્સને ફીણી લો.સૂકી વસ્તુઓ એટલે મેંદો કોકો પાઉડર બેકિંગ પાઉડર ચાળી લો. બેકિંગ સોડા દહીં માં મિલાવી રાખી દો.

  2. 2

    બધી વસ્તુઓ મિક્સ કરી ફીણી લો. પછી કપ કેક ના કપ અને મફિન્સ કપ મા ભરી લો. પછી ૨ મિનિટ માટે માઈક્રોવેવ કરો. ચોકલેટ મફિન્સ તૈયાર.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes