રસ પાઉં(Ras Paav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટાકા ની સ્લાઈસ કરી તેના ઉપર મીઠું મરચું ભભરાવી દો.
- 2
ગોળ ટોસ્ટ ને વચ્ચેથી કટ કરી લો
- 3
ટોસ્ટ ને ગળી ચટણી માં બોળી એક ડિશમાં ગોઠવી દો. તેના ઉપર બટેટાની સ્લાઈસ મૂકો. તેના ઉપર ફરી થોડી ગળી ચટણી, લસણની ચટણી અને કોથમીરની ચટણી ઉમેરો. તેના ઉપર ઝીણી સમારેલી ડુંગળી અને મસાલા શીંગ ભભરાવી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16492808










ટિપ્પણીઓ