ઘઉં ના ઝીણા લોટનો શીરો
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ગોળ લઇને 1/2 ગ્લાસ પાણી ઉમેરો ને દસ મીનીટ પલાળવા દો.
- 2
એક પેનમાં ઘી ગરમ કરવા મૂકો પછી તેમાં લોટ ઉમેરો તેને શેકી લો. બીજી
બાજુ ગોળ નું પાણી ગરમ કરવા મૂકો. લોટ લાલાશ પડતો શેકાઇ જાય પછી તેમાં ગોળનું પાણી ગાળી ને ઉમેરો ને હલાવી લો. - 3
ઘી છૂટું પડે ત્યા સુધી રાખો અને પછી નીચે ઉતારી લો ને સવઁ કરો.
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16580450











ટિપ્પણીઓ