બાઉન્ટી બોલ્સ (Bounty Balls Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા કોપરા નુ છીણ અને મિઠાઇ મેડ મિક્ષ કરો અને મિશ્રણ ગોળા વળે એવુ કરો
- 2
ચોકલેટ ને કટકા કરી માઇક્રોવેવ માં મેલ્ટ કરવા 2 મિનિટ મૂકો
- 3
મોલ્ડ મા બ્રશ ની મદદ થી ચોકલેટ લિક્વિડ નાખી ઉપર ટોપરા નુ છીણ લગાવી પાછું લિક્વિડ લગાવી ટેપ કરી અને રેફ્રિજરેટ કરવા 15 મિનિટ મૂકો... તૈયાર છે બાઉન્ટી બોલ્સ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16581867









ટિપ્પણીઓ (2)