બાઉન્ટી બોલ્સ (Bounty Balls Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા કોપરા નુ છીણ અને મિઠાઇ મેડ મિક્ષ કરો અને મિશ્રણ ગોળા વળે એવુ કરો
- 2
ચોકલેટ ને કટકા કરી માઇક્રોવેવ માં મેલ્ટ કરવા 2 મિનિટ મૂકો
- 3
મોલ્ડ મા બ્રશ ની મદદ થી ચોકલેટ લિક્વિડ નાખી ઉપર ટોપરા નુ છીણ લગાવી પાછું લિક્વિડ લગાવી ટેપ કરી અને રેફ્રિજરેટ કરવા 15 મિનિટ મૂકો... તૈયાર છે બાઉન્ટી બોલ્સ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કોકોનટ બાઉન્ટી બાર (Coconut Bounty Bar Recipe In Gujarati)
#CRPost 2Coconut Bounty Barહવે બનાવો શોપ જેવો Bounty Bar આપડા ઘરે.બાળકો ખુશ મમ્મી ખુશ 😄👌👌😋😋ખાવા માં exactly શોપ જેવો ટેસ્ટજરૂર થી ટ્રાય કરો Deepa Patel -
ચોકલેટ કોકોનટ બોલ્સ (Chocolate Coconut Balls Recipe in Gujarati)
આ રેસીપી બાળકો ને ખુબ પસંદ આવે એવી છે. અને ઝડપથી પણ બની જાય છે. Disha Prashant Chavda -
બાઉન્ટી બાર (Bounty Bar Recipe In Gujarati)
આ ચોકલેટ 2 ફ્લેવર માં મળે છે : મીલ્ક અને ડાર્ક. મેં બાઉન્ટી,ડાર્ક ફ્લેવર માં બનાવી છે. અંદર સુકા કોપરાનું ની પેસ્ટ અને બહાર ડાર્ક ચોકલેટ નું પડ, ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે.નાના - મોટા બધા ને કોકનટ ફ્લેવર ચોકલેટ બહુ ભાવતી હોય છે. બાઉન્ટી બનાવામાં બહુ સહેલી છે.#CR Bina Samir Telivala -
-
બાઉન્ટી બોલ (Bounty Balls Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઆ ખૂબ સરસ રેસિપી છે અને ખૂબ જલ્દી થી બની જાય છે. અને નાના મોટા બધા ને ભાવે છે. Aditi Hathi Mankad -
ચોકલેટી ઓરીયો બોલ્સ (Chocolate Oreo Balls Recipe In Gujarati)
#goldenapron3Week20Chocolate Khushi Trivedi -
-
-
ડેટ્સ નટ્સ બોલ્સ(Dates nuts balls recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ6#માઇઇબુક#પોસ્ટ15આ બોલ્સ ખૂબ જ પૌષ્ટિક છે. શિયાળા માં આપણા શરીર ને વધુ કેલેરી ની જરૂર હોય છે ત્યારે આ વાનગી ખાઈએ તો ખૂબ ફાયદાકારક રહે છે. તેમજ ડેટ્સ એટલે કે ખજૂર માં લોહતત્વ નું પ્રમાણ વધારે હોવાથી ખૂબ લાભદાયક હોય છે. Shraddha Patel -
-
-
-
-
-
કોકોનટ બોલ્સ(coconut balls Recipe in Gujarati)
#cookpadturns4#ઓટ્સ કોકોનટ ડ્રાયફ્રુટ બોલ્સથીમ 2 Harshida Thakar -
કોકોનટ સ્ટ્રોબેરી ચોકો બોલ્સ (Coconut Strawberry Choco Balls Recipe In Gujarati)
#CR#cookpadgujrati#cookpadindia Bhavna Odedra -
કેક બોલ્સ (Cake Balls Recipe In Gujarati)
કેક બોલ્સ નાના છોકરાઓ ને ખૂબજ ભાવે અને ફટાફટ બની જાય એવા છે. Vaishakhi Vyas -
-
ચોકલેટ બોલ્સ (Chocolate balls Recipe in Gujarati)
#કુકબુક દિવાળી માં સ્વીટ સાથે સાથે બાળકો ને ચોકલેટ પણ ગીફટ માં અપાય છે.આ બોલ્સ ઝડપ થી અને બધા ને ભાવે એવા છે.આ દિવાળી એ આ ચોકલેટ ટ્ફલ જરુર ટા્ય કરજો. Kinjalkeyurshah -
-
કોપરા ગુલકંદ લાડુ (Kopra Gulkand Ladoo Recipe In Gujarati)
#DTRઆ લાડુ બહુ જ ઓછી સામગ્રી થી અને જલ્દી બની જાય છે. Arpita Shah -
બાઉન્ટી બૉલ્સ (Bounty Balls Recipe In Gujarati)
નાના મોટા સૌ ને ભાવતી ઝટપટ બનતી મિઠાઈ તમે પણ એકવાર જરૂર બનાવો. soneji banshri -
-
રોઝ & મેંગો ચોકલેટ (Rose & mango Chocolate Recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ૨ચોકલેટ માટે તો કોઈ તહેવાર ની જરૂર નથી હોતી આજકાલ ચોકલેટ ટ્રેન્ડમાં છે બધા તહેવાર હોય કે પ્રસંગ હોય ચોકલેટ તો હવે કમ્પલસરી માં થયેલું છે અને આજકાલ ચોકલેટ લોકો ગિફ્ટ માં પણ આપતા થઈ ગયા છે મીઠાઈ ખાવાનું છોડી દીધું છે ચોકલેટ નાના-મોટા બધાને ભાવતી હોય છે જે ચોકલેટ ના શોખીન હોય એ લોકો એ તો આ ચોકલેટ જરૂરથી ટ્રાય કરવી હોમમેડ ચોકલેટ છે ટેસ્ટમાં બેસ્ટ છે અને મસ્ત લાગે છે#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16581867
ટિપ્પણીઓ (2)