મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

#DTR
#cookpadindia
#cookpadgujarati
મોહનથાળ એ દરેક તહેવારો માં બનતી પારંપારિક મીઠાઈ છે .અને નાના મોટા સૌ ને પ્રિય હોય છે.આજે હું માવા વગર ,બહાર જેવો જ એકદમ સોફ્ટ મોહનથાળ કેમ બને એની રેસિપી લઈને આવી છું. અને ચાસણી વાળી બધી મીઠાઈ આ રીતે બનાવશો તો પરફેક્ટ બનશે.
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DTR
#cookpadindia
#cookpadgujarati
મોહનથાળ એ દરેક તહેવારો માં બનતી પારંપારિક મીઠાઈ છે .અને નાના મોટા સૌ ને પ્રિય હોય છે.આજે હું માવા વગર ,બહાર જેવો જ એકદમ સોફ્ટ મોહનથાળ કેમ બને એની રેસિપી લઈને આવી છું. અને ચાસણી વાળી બધી મીઠાઈ આ રીતે બનાવશો તો પરફેક્ટ બનશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાના કકરા લોટ ને ચાળી ને ગરમ દૂધ ઘી ને લોટ માં ઉમેરી બે હથેળી થી મિક્સ કરી, ધાબો દહીં 10 મિનિટ ઢાંકી રાખો.
- 2
હવે તપેલી માં ખાંડ ડૂબે એટલું પાણી લઈ ગેસ પર ચાસણી કરવા મૂકો.ચાની થોડી ઘટ્ટ થાય એટલે એમાં કેસર અને ઇલાયચી ઉમેરી.દોઢ તાર ની ચાસણી થાય એટલે ગેસ બંધ કરી દો.
- 3
હવે ધાબો દીધેલા લોટ ને ચાળી લો.કડાઈ માં ઘી ગરમ કરી તેમાં લોટ ઉમેરી શેકી લો. શેકાવા ની સુગંધ આવે અને લોટ નો કલર ચેન્જ થાય એટલે ગેસ ની ફ્લેમ્ બંધ કરો.
- 4
2 થી 3 મિનિટ પછી શેકેલા લોટ માં ચાસણી એડ કરી મિક્સ કરી પછી ગેસ ચાલુ કરો.હવે તેમાં દૂધ ની બદલે મલાઈ એડ કરી હલાવી લેવું.1 મિનિટ મિક્સ કરી ગેસ બંધ કરી નીચે ઉતારી લેવું.
- 5
નીચે ઉતારી ને 2 મિનિટ સતત હલાવવું.મિશ્રણ થોડુ ઘટ્ટ થવા લાગે એટલે ઘી થી ગ્રીસ કરેલા વાસણ માં પાથરી દો.તેના પર તરત જ ડ્રાય ફ્રૂટ ની કતરણ અને ખસખસ ભભરાવી દો.
- 6
15 મિનિટ માં (એનાથી પણ ઓછાં સમય માં) આપનો મોહનથાળ કટકા પાડવા માટે તૈયાર છે. આર રીતે એકદમ સરળ અને સોફ્ટ કણીદાર મોહનથાળ
તમે પણ એક વાર ટ્રાય કરજો. - 7
- 8
નોંધ - ચાસણી અને મિશ્રણ ને 2 મિનિટ ઠંડુ પાડી ને મિક્સ કરવાથી મોહનથાળ પોચો બને છે.
*નીચે ઉતારી ને મિશ્રણ ને 2 -3 મિનિટ કડાઈ માં જ હલાવ્યા પછી ઢાળવા થી જલ્દી સેટ થઈ જાય છે અને કટકા પણ તરત જ પડે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
કેસર મોહનથાળ (Kesar Mohanthal Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#DTR#sweet#traditional મોહનથાળ દિવાળીમાં બનતી ટ્રેડિશનલ મીઠાઈ છે. અહીં મેં માવા વગરનો એકદમ સોફ્ટ મોહનથાળ બનાવવાની રેસીપી શેર કરી છે . ચાસણી પરફેક્ટ બનશે તો જ મોહનથાળ સારો બનશે પરફેક્ટ માપ સાથે મોહનથાળ બનાવશો તો પરફેક્ટ ટેક્સચર મળશે.. મોહનથાળ એવી મીઠાઈ છે જે નાના બાળકોથી લઈને વડીલો ની ખૂબ જ ફેવરિટ મીઠાઈ છે. મોહનથાળમાં કેસર અને ઈલાયચી એડ કરવાથી મોહનથાળ નો સ્વાદ અનેક ગણો વધી જાય છે. જો કેસર પ્યોર મળે તો તેનો કલર નેચરલ આવે છે. Parul Patel -
લાઈવ મોહનથાળ (Live Mohanthal Recipe In Gujarati)
#DTRલગ્ન પ્રસંગમાં બનતો લાઈવ મોહનથાળ. (લચકો મોહનથાળ)દિવાળી સ્પેશ્યલ.Cooksnapoftheweek@Parul_25 Bina Samir Telivala -
મોહનથાળ |Mohanthal| recipe in gujarati )
#વેસ્ટગુજરાત અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં મોટા તહેવારો જેવા કે જન્માષ્ટમી અને દિવાળી પર મોહનથાળ બનાવામાં આવે છે. મોહનથાળ એક ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે. Kashmira Bhuva -
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujarati#સાતમ આઠમ સ્પેશિયલ#traditionalsweetમોહનથાળ એટલે મોહનનો થાળ. આ સ્વીટ નું નામ જેટલું પ્રિય છે એટલી જ સ્વાદિષ્ટ આ સ્વીટ છે. સાતમ આઠમ આવે એટલે મોહનથાળ તો દરેકના ઘરમાં બને જ મોહનથાળ જો માપ પ્રમાણે બનાવવામાં આવે તો મીઠાઈ વાળા ની દુકાન મળે છે તેવો જ મોહનથાળ બને છે Ankita Tank Parmar -
-
મોહનથાળ.(Mohanthal Recipe in Gujarati.)
#શ્રાવણ મોહનથાળ એક પારંપરિક મીઠાઈ છે.પહેલાં ના સમય માં ઘરમાં કોઈપણ પ્રસંગે મોહનથાળ બનાવતા.ઓછી સામગ્રી માં થી ઝડપથી બની જાય છે.દરેક ગુજરાતી ની મનપસંદ મીઠાઈ છે. Bhavna Desai -
દીપાવલી મોહનથાળ (Dipawali Mohanthal Recipe In Gujarati)
#DTR દિવાળી આવે એટલે સૌથી પહેલા મોહનથાળ અને મગસ યાદ આવે ને પછી ઘૂઘરા નો વારો આવે...મગસ માં દળેલી ખાંડ ઉમેરવામાં આવે છે અને મોહનથાળ માં ખાંડ ની ચાસણી ઉમેરીને બનાવાય છે. આ મીઠાઈમાં ચાસણી ની કરામત છે જો કડક થઈ જાય તો મોહનથાળ નો ભૂકો થઈ જાય ને ચાસણી ઢીલી રહી જાય તો મોહનથાળ ના ચોસલા જ ન પડે શીરા જેવો લુઝ બની જાય.... Sudha Banjara Vasani -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#SJR#SFRમોહનથાળ એ એક જાણિતી મિઠાઇ છે, જે ભારતીય ઉપખંડના અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતી લોકોમાં પ્રિય અને વારતહેવારે બનાવવામાં આવતી મિષ્ટ વાનગીઓ પૈકીની એક છે. આ વાનગી ચણાના લોટમાં ખાંડ અને ઘી નાખીને બનાવવામાં આવે છે. આ વાનગી બનાવવાની પદ્ધતિમાં જો સમયસર મેળવણી અને તાપમાન ન જાળવી શકે તો મોહનથાળ કડક અથવા ઢીલો પડી જાય છે.ઉપર થી ખસખસ, ડ્રાય ફ્રુટ Ashlesha Vora -
મોહનથાળ
પરંપરાગત વાનગી એટલે મોહનથાળ. મોહને પ્રિય એવો મોહનથાળ દરેક ઘરોમાં બનતો જ હશે. મેંઆજે ચણાના કરકરા લોટ અને ગુલાબ જાંબુ ની વધેલી ચાસણી માંથી મોહનથાળ બનાવ્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે. Ankita Tank Parmar -
-
મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
#GA4#Week9આ મોહનથાળ મેરેજમાં કે કોઈ સારા પ્રસંગમાં બનાવવામાં આવે છે.ગુજરાતી મેનુ હોય તો ડીશ માં પહેલી sweet માં મોહનથાળ બધા પસંદ કરે છે. મોહનથાળ ખાવામાં એકદમ સોફ્ટ થાય છે એટલે જેને જમવામાં રોજ સ્વીટ જોઈતી હોય તો આ એક એક પીસ આરામથી ખાઈ શકાય છે. Jayshree Doshi -
-
-
મોહનથાળ (Mohanthal Recipe in gujarati)
મોહનથાળ ચણા ના લોટ માંથી બનતી મીઠાઈ છે. ચણા ના લોટ ને ધાબો દઈને, ઘી માં શેકીને 1 તાર ની ચાસણી બનાવીને બનાવાય છે. મોહનથાળ ટ્રેડીશનલ મીઠાઈઓ માની એક છે. Personally મારી બહુ ફેવરીટ છે.#trend3 #mohanthal #મોહનથાળ Nidhi Desai -
-
લચકો મોહનથાળ (Lachko Mohanthal Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujaratiસાતમ આઠમ આવે અને મોહનથાળ ન હોય એવું તો ક્યારે ના બને. ગુજરાતીઓનું ટ્રેડિશનલ સ્વીટ સાતમ આઠમ સ્પેશિયલ મોહનથાળ બનાવ્યો છે.ગરમ ગરમ અને તેમાં પણ લચકો મોહનથાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#શ્રાવણસાતમ- આઠમ ના તહેવારો માં બધા ના ઘરે મીઠાઈ ફરસાણ માં અલગ અલગ બનતું હોય છે. જેમાં મોહનથાળ પણ બનતો હોય છે. મારા ઘરમાં પણ આ ટ્રેડિશનલ મીઠાઈ અચૂક બને છે. જેની રેસિપી હું અહીં આપ સૌ સાથે શેર કરું છું. જન્માષ્ટમી અને નંદમહોત્સવ ની આપ સૌ ને ખૂબ ખૂબ વધાઈ સાથ શુભકામના. જય શ્રી કૃષ્ણ🤗🤗🙏🙏 Kajal Sodha -
-
-
-
-
-
મોહનથાળ(mohanthad recipe in Gujarati)
#ફલોર/ લોટ#સુપરશેફ૨#પોસ્ટ ૪મોહનથાળ આપણી ટ્રેડિશનલ મીઠાઈ છે અને એ જ ચાસણી થી જ બને છે જો ચાસણી પરફેક્ટ હોય તો જ મોહનથાળ સરસ બને છે મને મારા સાસુમાએ મોહનથાળ બનાવતી વખતે શું બાબતો ધ્યાનમાં રાખવી એ પ્રોપર શીખવાડ્યું એ પરથી મેં આજે મોહનથાળ બનાવ્યો છે જે ટેસ્ટમાં અને દેખાવમાં જેવો જોઈએ એવો જ બન્યો છે Manisha Hathi -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFTમોહનથાળ એ દિવાળી માં બનતી પારંપરિક મીઠાઈ છે જે બધા ને ગમતી મીઠાઇ છે Dhruti Raval -
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#MAમારા મા એટલેકે મારા પુષા હું મારા મમ્મી ને નામ થી બોલાવતી તે સદેહે મારી સાથે આજે નથી પરંતુ તેમણે આપેલા સંસ્કાર અને રસોઇકલા નો વારસો કાયમ છે આજે મધર્સ ડે ના દિવસે હું એમની પ્રિય વાનગી અને જે તેઓ ખૂબ સરસ બનાવતા એ શેર કરું છું Dipal Parmar -
મોહનથાળ
#મોહનથાળ #ટ્રેડિશનલ #જન્માષ્ટમી_સ્પેશિયલ#સાતમ_આઠમ_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveક્રૃષ્ણ ભગવાનને મનભાવતો મોહનથાળ. આપણા ગુજરાતીઓ નાં દરેક ઘરે બનતી પારંપરિક મીઠાઈમોહનથાળ માં મેં માધવ જોયા..ઠાકોરજી ને મોહનથાળ નો ભોગ ધરાવીએ.. Manisha Sampat -
-
More Recipes
ટિપ્પણીઓ (14)