ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)

Pooja Vora @cook_29744950
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાસણમાં ખાંડ લઈ ખાંડ ડૂબે એટલું પાણી નાખી ગેસ ઉપર ચાસણી કરવા મૂકો ખાંડ ઓગળે નઇ ત્યાં સુધી હલાવતા રહો ચિકાસ પડતી ચાસણી કરવી હવે તેમાં ઇલાયચી નાખી હલાવી લેવુ
- 2
એક બાઉલ માં ગિટ્સ નું પ્રીમિક્ષ લઇ તેમાં જરૂર મુજબ દૂધ નાખી લોટ બાંધવો હવે તેના નાના લુવા કરવા ઘી વાળો હાથ કરી ગોળ ગોળ વાળી લેવા
- 3
- 4
કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ધીમા તાપે વળેલા જાંબુ બ્રાઉન કલર ના તળી લેવા પછી તેને ચાસણી માં 1/2 કલાક રાખી મુકવા પછી તેને ખાવા ના ઉપયોગ માં લઇ શકાય છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16592196













ટિપ્પણીઓ