રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીને સાફ કરી ધોઈ ઝીણી સમારવી પછી બેસન લઈ તેમાં મીઠું બધા મસાલા લીલા મરચાં નાખવા
- 2
જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું ખીરું બરાબર મિક્સ કરવું
- 3
છેલ્લે તેમાં સાજીના ફૂલ અને લીંબુનો રસ નાંખી મિક્સ કરવું તેલ ગરમ કરી તેમાં ગોટા ઉતારવા
- 4
ગોટા સર્વ કરવા
Top Search in
Similar Recipes
-
-
-
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#favouritefood#seasonalvegetables#Fenugreekશિયાળાની ઋતુમાં પુષ્કળ મળતી મેથી ની ભાજી ની અવનવી વાનગીઓ બને છે .અને બને એટલે ખાઈ લેવાય .તેમાં અનેક પ્રકાર ના પોષક તત્વો મળી રહે છે.મે આજે મારા અને ઘરના બધા ના ફેવરીટ મેથી ના ગોટા બનાવ્યા છે .કાઠિયાવાડ માં આને ફૂલવડા કહેવાય છે . Keshma Raichura -
-
-
મેથી ગોટા (METHI GOTA.)
#સુપરશેફ3મોન્સુન સીઝન હોય અને અને ભજીયા ના હોય એવું બને? હુ તો ખુબજ મીસ કરું ભજીયા અને ભજીયા વગર મારૂ મોન્સુન તો સાવ અધુરૂ .. તમારૂ શૂ કહવૂ.?મે તો આજે જ બનાવી નાખ્યા તમે પણ બનાવો, khushboo doshi -
-
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#GA4 #Week2#મેથી ના ફુલ ગોટામે ગોલ્ડન એપરન ૪ માટે બનાવ્યું છે મેથી ના ફુલ ગોટા આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
-
-
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
લીલી ભાજી ની રેસીપીસ#BR : મેથી ના ગોટાશિયાળાની સીઝનમાં સરસ તાજી તાજી મેથીની ભાજી આવતી હોય છે . મેથીની ભાજી ખાવી હેલ્થ માટે સારી . તો આજે મેં ગરમ ગરમ મેથીના ગોટા બનાવ્યા. મેથી ના ગોટા અમારા ઘરમાં બધાના પ્રિય છે. Sonal Modha -
મેથી ના ગોટા(Methi na gota recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ16ચોમાસા ની ઋતુ આવે અને કોઈ ના ઘર માં ભજીયા ન બને એવું તો બને જ નહીં. વરસાદ પડતો હોય અને ગરમાગરમ અલગ અલગ ભજીયા મળી જાય તો ખૂબ મજા પડે. તો અહીંયા મેથી ના ભજીયા એટલે કે ગોટા બનાવેલ છે. જે લગભગ બધા ને ખૂબ પસંદ હોય છે. Shraddha Patel -
-
-
-
-
મેથી ના ગોટા(Methi na Gota recipe in gujarati)
#GA4#Week19#Methi ni bhajiમેથી ની ભાજી શિયાળામાં ખાવાથી ખૂબ જ ફાયદાકારક છે.. તેમાં વિટામિન સી અને આયૅન હોવાથી..એનિમીયા અને સ્કીન પ્રોબ્લેમ માં ખુબ જ ફાયદાકારક છે.. મેથી ના પાન ખાવાથી આપણા શરીર ના સાંધા ના દુખાવામાં રાહત મળે છે.. મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળામાં ઠંડી માં શરીર ને ગરમાવો આપે છે..તો મેથીના ગરમાગરમ ગોટા આજે મેં બનાવ્યા.. Sunita Vaghela -
-
-
મેથીના ગોટા (Methi na gota recipe in Gujarati)
#MW3#ભજીયા#મેથીનાગોટા ભજીયા ઘણા બધા અલગ અલગ પ્રકારના બને છે શિયાળાની સિઝનમાં લીલી મેથી ખુબ જ સરસ આવે છે. ચણાના લોટમાં લીલી મેથી નાંખીને તેના ભજીયા એટલે કે ગોટા ખૂબ જ સરસ બને છે. આમ પણ લીલી મેથી શરીર માટે પણ ઘણી ફાયદાકારક હોય છે તો મે આજે ઠંડીની સીઝનમાં લીલી મેથીના ગોટા બનાવ્યા છે. Asmita Rupani -
-
-
-
-
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
#MW3#ભજીયા#Mycookpadrecipe 34 શિયાળા માં દરેક ભાજી ખૂબ સરસ મળતી હોય, અને લીલોતરી ની મજા શિયાળા માં જ છે. આખા વર્ષ નું ભાથું શરીર ને ઊર્જાવાન બનાવવાનું એ માત્ર શિયાળા મા જ થાય છે. હિમોગ્લોબીન, પાચનક્રિયા માં સાંધા માં એમ ઘણી રીતે ગુણકારી અલગ અલગ શાકભાજી હોય છે. મમ્મી પ્રેરણા સ્ત્રોત છે આજ ની વાનગી માટે Hemaxi Buch -
મેથી ગોટા (Methi Gota Recipe In Gujarati)
#GA4#WEEK19વિન્ટર હોય કે મોન્સુન સીઝન અને ભજીયા ના હોય એવું બને?હુ તો ખુબજ મીસ કરું ભજીયા,તમારૂ શૂ કહવૂ.?મે તો આજે જ બનાવી નાખ્યા તમે પણ બનાવો,flavourofplatter
-
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#WLD લીલી મેથી એ શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ નો ખજાનો છે.. ડાયાબિટીસ મટાડે, જાડાપણું દૂર કરે છે.. મેથી માં ફાયબર હોવાથી શરીર ને ખૂબ લાભ આપે છે.. Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16599631
ટિપ્પણીઓ