દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Ekta Rangam Modi @Ekrangkitchen
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બંને દાળ 4 થી 5 કલાક પલાળી દો. પછી તેને મિક્સર આદું મરચા અને મીઠું નાખી ને ક્રશ કરો. હવે તેને લગભગ 5 મિનિટ ખીરા ને હલવો. આવું કરવા થી વડા સોફ્ટ થાય છે.
- 2
ગરમ તેલ માં તેના વડા ઉતારો. હવે એક પાણી બાઉલ લો તેમાં વડા થોડાક ઠંડા થયા એટલે નાખો. લગભગ 8 મિનિટ રેવા દો. જેથી સોફ્ટ થઇ જશે. હવે તેને નીચોવી દો પછી ફ્રીઝ ઠંડા થવા દો.
- 3
હવે દહીં માં મીઠું અને પાઉડર ખાંડ નાખી ને વલોવી દો. હવે એક પ્લેટ લો તેમાં વડા લો તેમાં ઉપર દહીં નાખો, ચટણી, મરચું, સેવ, કોથમીર અને જીરું નાખી ને સર્વ કરો. ઠંડુ ઠંડુ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16606474





ટિપ્પણીઓ (8)