રાંધવાની સૂચનાઓ
- 1
દહીંને બરાબર ફેટી લેવું ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરીને હલાવી લેવું હવે તેમાં કાકડીનું છીણ ઉમેરી ત્યારબાદ તેમાં લીલું મરચું, સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બરાબર હલાવવું
- 2
હવે તેમાં મરી પાઉડર, ચાટ મસાલો અને જીરું પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી દેવું હવે તેમાં કોથમીર ઠંડુ થવા માટે મૂકી દેવું તેને ઠંડુ ઠંડુ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગાજર કાકડી નુ રાયતુ (Carrot Cucumber Raita Recipe In Gujarati)
રાયતુ એક એવી વસ્તુ છે જેને તમે થેપલા પરોઠા અથવા બિરયાની સાથે સર્વ કરી શકાય છે .આ રાયતુ નાના મોટા બધા ને ભાવશે. Sonal Modha -
-
-
કેળા કાકડી નું રાયતુ (Banana Cucumber Raita Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર ૨૦#SSR : કેળા કાકડી નુ રાયતુરાઇતું એક સાઇડ ડિશ તરીકે સર્વ કરી શકાય છે અને વેજીટેબલ બિરયાની વેજીટેબલ રાઈસ સાથે પણ સરસ લાગે છે. Sonal Modha -
-
-
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
દરરોજ ના જમાનામાં સલાડ બનાવતા હોય તો ક્યારેક આ રીતે રાયતુ બનાવીને સર્વ કરીએ તો થોડું અલગ લાગે નાના મોટા બધાને આ રાઇતું બહુ જ પસંદ હોય છે રાયતા ને સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકાય છે તો આજે મેં કાકડીનું રાઇતું બનાવ્યું. Sonal Modha -
-
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
કેળા કાકડી નું રાઇતું (Kela Cucumber Raita Recipe In Gujarati)
વેજીટેબલ બિરયાની, પુલાવ , મટર ભાત સાથે રાઇતું બનાવ્યું હોય તો રાઈસ સાથે ખાવાની મજા આવે. તો આજે મેં કેળા કાકડી નું રાઇતું બનાવ્યું. જે નાના મોટા બધા ને ભાવતું જ હોય છે. Sonal Modha -
કાકડી નું રાયતુ (Cucumber Raita Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
કાકડી રાયતું (Cucumber Raita Recipe In Gujarati)
દહીં એ બહુ જ પૌષ્ટિક આહાર છે. દરરોજ જમવામાં એક વાટકી દહીંનો સમાવેશ કરવો જોઈએ. એકલું દહીં ખાવું ન ગમે એવું બને પણ એમાંથી રાઈતું બનાવીને ખાવામાં આવે તો મજા જ આવી જાય. અહીં મેં કાકડી રાઇતું બનાવ્યું છે. આ રાઈતું પુલાવ, ખીચડી કે બિરયાની જોડે ખાવાની ખૂબ મજા આવે છે.#kakdiraitu#cucumberraita#yogurtdip#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
-
કાકડી ટામેટા અને ડુંગળીનું રાયતુ (Cucumber Tomato Onion Raita Recipe In Gujarati)
#mr Jayshree G Doshi -
-
-
-
કાકડી મોગરી નું ડ્રાયફ્રૂટ રાઇતું (Cucumber Mogri Dryfruit Raita Recipe In Gujarati)
#MBR 1#Week 1#Cookpad.શિયાળાની શરૂઆત થાય છે અને ઠંડી પણ શરૂ થઈ જાય છે અને તેમાં બધા લીલા શાકભાજીઓમાં મોગરી પણ સરસ આવે છે અને મોગરીની સાથે કાકડી પણ સરસ ઉમળી આવે છે તો મેં આજે કાકડી મુગરીનું રાયતુ ડ્રાયફ્રુટ સાથે બનાવ્યું છે બહુ જ સરસ બન્યું છે. Jyoti Shah -
-
કાકડી નું રાઇતું (Cucumber Rayta Recipe In Gujarati)
#MBR6#CookpadTurns6#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
કાકડી રાઇતું(kakadi Raita recipe inGujarati)
#week 1#Card (દહીં)#ટ્રેંડિંગમાય ઇબુક Arpita Kushal Thakkar -
કાકડી નું રાયતું.(Cucumber Raita Recipe in Gujarati)
#RB7 દહીં એ બહુ પોષ્ટીક આહાર છે. દહીં સાથે કાકડી અને દાળિયા નો ઉપયોગ કરી સ્વાદિષ્ટ રાયતું બનાવ્યું છે. Bhavna Desai -
-
-
-
કાકડી ટામેટા નું સલાડ (Cucumber Tomato Salad Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
કાકડી કેળા નું રાઇતું (Cucumber Kela Raita Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16607313
ટિપ્પણીઓ