પાસ્તા (Pasta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક પેનમાં પાણી ગરમ કરવા મુકો.પાણી ઉકળે એટલે તેમાં પાસ્તા નાખીને બાફો અને ગેસ બંધ કરો.જ્યારે પાસ્તા સંપૂર્ણ બફાઈ જાય તો પાણી કાઢીને પાસ્તાને એક વાસણમાં અલગ કાઢી લો.
- 2
પછી એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થાય તો તેમાં સમારેલાં લીલાં મરચા, વટાણા, લસણ, ટામેટાં, કેપ્સિકમ નાખીને 3-4 મિનિટ સુધી કુક થવા દો. પછી તેમાં ટોમેટો કેચઅપ,સોયા સોસ, રેડ ચીલી સોસ, લાલ મરચાનો પાઉડર, પાસ્તા મસાલા અને મીઠું નાખીને સારી રીતે કુક થવા દો.
- 3
જ્યારે ગ્રેવી ઘટ્ટ થઈ જાય તો તેમાં પાસ્તા નાખીને સારી રીતે મિક્સ કરો અને બે મિનિટ પછી ગેસ બંધ કરો.
- 4
પછી સર્વીગ પ્લેટ મા લઇ ને સર્વ કરો.
Made this recipe? Share a Cooksnap!
Let Vandna Raval know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16652811







ટિપ્પણીઓ