રાજગરનો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેઈન માં ઘી નાખી ગરમ થવા દો પછી તેમાં રાજગર નો લોટ એડ કરો..
- 2
ત્યાર બાદ તેને સરસ રીતે શેકી લો તેનો કલર બદલી જાય ત્યાં સુધી શેકવો પણ ધ્યાન રાખવું કે બોવ ના શેકાય જાય નકર તેનો સ્વાદ કડવો આવશે અને પછી તે ભાવશે નહિ
- 3
ત્યાર બાદ એક પેઈન માં ગરમ પાણી કરવા મૂકી દો પાણી હંમેશા ગરમ કરી ને લેવું જેથી શિરો સરસ નરમ અને પોચો બને
- 4
ત્યારબાદ તેમાં ગરમ થયેલા પાણી ને શિરમાં એડ કરી દો અને તેને ચલાવો
- 5
ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી દો અને તેને સરસ રીતે મિક્સ થવા દો અને શિરો પેઈન ને ચોટવા નું મૂકીદે અને ઘી શિરામાંથી છૂટું પાડવા માંડે એટલે ગેસ બંધ કરી દેવો
- 6
ત્યાર બાદ તૈયાર છે આપનો ઉપવાસ માં ખવાય તેવો રાજગરનો શીરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16681692










ટિપ્પણીઓ