છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)

#LCM2
આ રેસિપી મુખ્યત્વે પંજાબી છે પરંતુ લગભગ બધાજ રાજ્ય મા પણ એટલી જ ફેમસ છે અને ખૂબ જ સ્વાદિષ્ટ એવી આ રેસિપી બધે જ ઉપલબ્ધ હોય છે
છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
#LCM2
આ રેસિપી મુખ્યત્વે પંજાબી છે પરંતુ લગભગ બધાજ રાજ્ય મા પણ એટલી જ ફેમસ છે અને ખૂબ જ સ્વાદિષ્ટ એવી આ રેસિપી બધે જ ઉપલબ્ધ હોય છે
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ને ધોઈ 6 થી 7 કલાક પલાળી ને સાથે બટાકુ એડ કરી બાફી લયો
- 2
ડુંગળી અને આદુ લસણ મરચા ટામેટાં ની પ્યૂરી બનાવી લ્યો
- 3
તેલ ગરમ થઇ એટલે જીરું થી વઘાર કરી ડુંગળી ને પેસ્ટ સાંતળી લઈ તેમાં આદુ લસણ ની પેસ્ટ ઉમેરો મરચા ની પેસ્ટ પણ એડ કરો હવે તેમાં બધા મસાલા કરો અને બોઇલ ચણા ઉમેરો અને બાફેલા બટાકુ મેષ કરી ઉમેરો
- 4
જોઈતું પાણી ઉમેરી ઉકળવા દયો કોથમીર કસૂરી મેથી એડ કરવી
- 5
હવે કુલચા માટે દહીં માં ખાંડ અને ગરમ પાણી ઘી મિક્સ કરી લેવું
- 6
હવે મેંદો ઘઉં લોટ લઈ તેમાં મીઠું બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર ઉમેરી દહીં પાણી ન મિશ્રણ થી લોટ બાંધી લેવો અને તેને 7 થઈ 8 મિનીટ મસળી લઈ ઢાંકીને 2 એક કલાક હુંફાળી જગ્યા એ રાખવો
- 7
હવે મનગમતા આકાર માં કુલચા વડી પાણી વાળો હાથ કરી તલ કોથમીર લગાવી લોઢી પર શેકી લેવા બટર લગાવી સર્વ કરવા
- 8
છોલે અને કુલચા ને સાથે સર્વ કરવા
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (4)