ઓરીયો ફ્જ(Oreo Fudge Recipe In Gujarati)

Avani Parmar @cook_23168717
ઓરીયો ફ્જ(Oreo Fudge Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઓરેઓ નું ક્રીમ અલગ કરી લો.બિસ્કીટ ના પિસિસ્ કરો.
- 2
ચોકલેટ ને કટ કરી ડબલ બોઇલર ની મેથડ થી મેલ્ટ કરી તેમાં બટર એડ કરી મિક્સ કરો. હવે મિલ્ક મેડ એડ કરી મિક્સ કરી બિસ્કીટ ના પિસિસ્ એડ કરો.તેને સરખું મિક્સ કરો.
- 3
ડીશ અથવા ડબ્બા માં તેને સેટ કરો.હવે ઉપર ઓરેઓ ના પિસિસ એડ કરો. તેને 15 મિનિટ માટે ફ્રિજ માં સેટ કરો. હવે તેના પિસિસ્ કરી લો.
- 4
રેડી છે ઓરેઓ ફ્જ.
Made this recipe? Share a Cooksnap!
Let Avani Parmar know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16712586















ટિપ્પણીઓ (8)