ખીચીયા પાપડ (Khichiya Papad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ થી દોઢ ગણું પાણી લઈ ઊકળવા મૂકવું
- 2
જીરૂ મીઠું અને પાપડીયો ખારો ઉમેરી 1/2 પાણી થાય ત્યાં સુધી ઉકાળો
- 3
ત્યારબાદ તેમાં લોટ લાલ મરચાની પેસ્ટ ઉમેરી વેલણથી હલાવી લેવો
- 4
લોટ ને ચારણીમાં લઈ વરાળે બાફી લેવું ત્યારબાદ તેના લૂઆ કરી પાટલા માં દબાવી પાપડ તૈયાર કરવા
- 5
બરાબર સુકાઈ જાય એટલે એરટાઇટ ડબામાં સ્ટોર કરવા તળીને કે શેકી ને ખાવાના ઉપયોગમાં લેવોઆ પાપડ આખું વર્ષ સાચવી શકાય છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16722779








ટિપ્પણીઓ