તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તલ ને શેકી લો ત્યાર બાદ ઘી ગરમ થાય એટલે ગોળ એડ કરી પાયો તૈયાર કરો ત્યાર બાદ તેમા,તલ નાખી ગેસ બંધ કરો તેને બરાબર મિક્સ કરી લો
- 2
ગ્રીસ કરેલ પ્લેટફોર્મ પર પાથરી પાણી વાળો હાથ કરી લાડવા જેવુ કરી વેલણ થી ફટાફટ વણો જાડી પાતળી જેવી તમારે જોયે એવી વણવી
- 3
તો તૈયાર છે ઉતરાયણ સ્પેશિયલ તલ ની ચીકી
Keywords
Similar Recipes
More Recipes
- આચારી મરચા જૈન (Aachari Maracha Jain Recipe In Gujarati)
- ગ્રીન મગની દાળનું ખીચું (Green Moong Dal Khichdi Recipe In Gujarati)
- સંભારીયા મરચા (Sambhariya Marcha Recipe In Gujarati)
- લીલી હળદર અને આદું નું અથાણું (Lili Haldar Ginger Athanu Recipe In Gujarati)
- ગાર્લીક સુરતી ઉંધીયુ (Garlic Surti Undhiyu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16734583









ટિપ્પણીઓ