ગાજર મરચાં લીંબુ નું અથાણું (Gajar Marcha Limbu Athanu Recipe In Gujarati)

#WP
હા આ અથાણું કોમન આપણે બનાવતા હોય એ જ અથાણું છે અને તમે ત્રણ ની જગ્યાએ વધારે વસ્તુઓથી પણ મિક્સ સ્પીકર અથાણું બનાવી શકો છો આ અથાણા ને લગામ નામ દેવાનું એટલા માટે મને મન થયું કે મારા ઘરના વડીલો મને કાયમ મારો ગરમ કોઠો અને એસીડીટી ની થોડી તકલીફ રહેવાને કારણે અથાણામાં લગામ રાખજે ઓછું ખાજે એટલે મેં અહીં આ નામ રાખેલ છે પહેલા મને ભાતમાં અથાણું ખાવાનું ખૂબ જ શોખ હતો. હજુ ખાવ છું પણ લિમિટમાં

રાંધવાની સૂચનાઓ
- 1
ગાજરને લાંબી કેરીમાં સમારી લો મરચા ના ટુકડા કરી લો આ બંને અને લીંબુના કટકાને ભેગા કરી તેમાં મીઠું અને હળદર નાખી 1/2કલાક રહેવા દો. પછી તેમાંથી પાણી નિતારી લો
- 2
હવે તેમાં નાનો ગોળનો ટુકડો સહેજ હાથમાં જ પાણી વડે ભીનો કરી તેમાં નાખો ત્યારબાદ આચાર મસાલો નાખી હલાવી બરાબર મિક્સ કરો પછી તેમાં 1 ચમચીવિનેગર નાખી હલાવી બરાબર મિક્સ કરી એક કાચની બોટલમાં ભરી દો 24 કલાક રહેવા દહીં ખાવાના ઉપયોગમાં લેવું
- 3
જે લોકો ખાવામાં તેલનો ઓછો ઉપયોગ કરે છે એના માટે ખાસ આ ઉપયોગી અથાણું તેલ વગરનું બનાવેલ છે અને મેં આ અથાણું ફ્રીઝમાં ન મુકતા બહાર જ રાખેલ છે અને 15 દિવસ થયા છતાં જરા પણ બગડેલ નથી
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)