સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણાને ત્રણથી ચાર કલાક માટે પલાળીને રાખો
- 2
ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં હિંગ જીરું લીલા મરચા લીમડાના પાન તતડે પછી તેમાં પલાળેલા સાબુદાણા લાલ મરચું પાઉડર મીઠું લીંબુનો રસ અને ખાંડ નાખી બરાબર મિક્સ કરી બે મિનિટ માટે થવા દો
- 3
' સર્વિંગ બાઉલમાં લઈને ઉપરથી કોથમીરથી ગાર્નિશિંગ કરો આ ખીચડી બહુ મસ્ત લાગે છે
- 4
તો હવે આપણી ટેસ્ટી ગરમાગરમ સાબુદાણાની ખીચડી બનીને તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16753363






ટિપ્પણીઓ