કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી ઢોકળાં (Farali Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી ઢોકળાં (Farali Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી ઢોકળાં (Farali Dhokla Recipe In Gujarati)

Darshna Rathod
Darshna Rathod @darShna9090

#PKS1

#PKS1

વધુ વાંચો

ફરાળી ઢોકળાં (Farali Dhokla Recipe In Gujarati)

Darshna Rathod
Darshna Rathod @darShna9090

#PKS1

#PKS1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨ કપમોરૈયો
  • ૧/૨ કપસાબુદાણા
  • ૧૧/૨ ટે. સ્પૂન વાટેલા આદું મરચાં
  • ૧/૨ કપદહીં
  • સ્વાદાનુસાર મીઠું
  • પાણી જરૂર મુજબ
  • ૧ટી. સ્પૂન ઈનો
  • ૧/૪ટી. સ્પૂન લાલ મરચું પાઉડર
  • વઘાર માટે
  • ૨ટે.સ્પૂન તેલ
  • ૧ટી. સ્પૂન જીરું
  • ૭-૮ મીઠા લીમડા ના પાન
  • ૨-૩ નંગ લીલા મરચાં સમારેલા
  • ૧ટી. સ્પૂન તલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મોરિયા અને સાબુદાણા ને વાર ફરતી મિક્સર માં વાટી લોટ તૈયાર કરવો.એક બાઉલમાં તૈયાર લોટ લઈ તેમાં વાટેલા આદું મરચાં, દહીં,સ્વાદાનુસાર મીઠું ઉમેરી હલાવી જરૂર મુજબ પાણી ઉમેરી હલાવી ૧૫-૨૦ મિનિટ રહેવા દેવું.

    ફરાળી ઢોકળાં (Farali Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ખીરા માં ઈનો ઉમેરી હલાવી ઢોકળિયા માં તેલ થી ગ્રીસ કરેલી થાળી માં ખીરું રેડી ઉપર લાલ મરચું ભભરાવી ઢાંકી ને ૧૫ મિનિટ થવા દેવું.

    ફરાળી ઢોકળાં (Farali Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બહાર કાઢી વઘારીયા માં વઘાર માટેની સામગ્રી લઈ વઘાર કરી તેને તૈયાર ઢોકળા ની થાળી પર રેડી કાપા પાડી સર્વ કરવા.

    ફરાળી ઢોકળાં (Farali Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી ઢોકળાં (Farali Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે ફરાળી ઢોકળા.

    ફરાળી ઢોકળાં (Farali Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Darshna Rathod
Darshna Rathod @darShna9090
પર February 02, 2023 11:45

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઢોકળા

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
  2. અજમા પાન નાં થેપલા (Ajma Paan Thepla Recipe In Gujarati)
  3. મલાઈ પૂરી (Malai Poori Recipe In Gujarati)
  4. લાઈવ મેથી ઢોકળા (Live Methi Dhokla Recipe In Gujarati)
  5. વરા નું બટાકા નું શાક (Vara Bataka Shak Recipe In Gujarati)
  1. લાઈવ મેથી ઢોકળા (Live Methi Dhokla Recipe In Gujarati)
  2. કાઢો (Kadha Recipe In Gujarati)
  3. સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
  4. મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16784483
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close