મલાઈ પૂરી (Malai Poori Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

મલાઈ પૂરી (Malai Poori Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 2 કપમેંદા
  2. 3-4 ચમચીબેસન
  3. 2-3 ચમચીરવો
  4. 2-3 ચમચીમલાઈ
  5. 1/4 ચમચીજીરું
  6. 1-2 ચમચીઘી
  7. 1/2 ચમચીમરી (અધ્ધકચરા)
  8. મીઠું પ્રમાણસર
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પહોળા વાસણ માં ઘટકો માં બતાવ્યાં મુજબ બધું ઉમેરી થોડું થોડું પાણી ઉમેરી મિડીયમ લોટ બાંધવો.મસળી તેલ વાળો હાથ કરી લુવા બનાવી પૂરી વણી કાપા પાડવાં.

  2. 2

    કડાઈ માં તેલ ગરમ કરી મિડીયમ તાપે ગોલ્ડન બ્રાઉન કલર ની તળી લો.ઠંડી થાય પછી એર ટાઈટ કન્ટેનર માં સ્ટોર કરો.

  3. 3

    તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes