વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)

Vyas Ekta @cook_24794153
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વાલ ને ૫/૬ કલાક પલાળી રાખો
- 2
ત્યારબાદ વાલ ને ઘોઈ બાફી લેવા હળદર મીઠું નાખીને
- 3
વાલ બફાય જાય એટલે કડાઈ તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ને જીરૂ તતડી જાય તો સુકા લાલ મરચાં હિંગ નાખી વઘાર થવા દો હવે આદુ મરચાં ની પેષ્ટ નાખી સાતળી લો
- 4
ત્યારબાદ તેમા બાફેલા વાલ ઉમેરી થોડુ પાણી મીઠું નાખીને બરાબર મિક્સ કરી દો
- 5
વાલ ઉકળે એટલે તેમાં ગોળ જરૂર મુજબ આંબલી નુ પાણી નાખીને બરાબર મિક્સ કરીને થોડી વાર ઉકળવા દો
- 6
તો તૈયાર છે વાલ
Made this recipe? Share a Cooksnap!
Let Vyas Ekta know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16788402












ટિપ્પણીઓ