ચાઇનીઝ સ્ટાઈલ પાસ્તા (Chinese Style Pasta Recipe In Gujarati)

Disha Prashant Chavda @Disha_11
ચાઇનીઝ સ્ટાઈલ પાસ્તા (Chinese Style Pasta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લસણ આદુ અને મરચાને ચોપરમાં ચોપ કરવા. કોબી ગાજર ડુંગળી કેપ્સિકમ અને બ્રોકોલી ને સમારી લેવી. મકાઈના દાણા કાઢી લેવા.
- 2
પાણી ઉકાળી તેમાં પાસ્તા ને બોઈલ કરવા.
- 3
કડાઈમાં તેલ મૂકી તેલ એકદમ ગરમ થાય એટલે તેમાં આદુ મરચાં અને લસણ નાખવા. ત્યારબાદ તેમાં ડુંગળી નાખી થોડીવાર કુક કરો. ત્યારબાદ બધા વેજીટેબલ નાખી મીઠું નાખી થોડીવાર હલાવતા રહો. હવે તેમાં બાફેલા પાસ્તા નાખી તેના પર મીઠું મરી ચીલી સોસ સોયા સોસ નાખવા. સરખું મિક્સ કરી ગેસ બંધ કરો.
- 4
તૈયાર છે ચાઈનીઝ સ્ટાઇલ પાસ્તા. ગરમ ગરમ સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16810233













ટિપ્પણીઓ (3)