શીર્ષક - કોલેજીયન દાણા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સીગદાણાના છોડા કાઢી,એક બાઉલ મા લો.કાંદા,ટામેટા ધોઈ ને જીણા જીણા કાપી લો,
- 2
હવે આ બાઉલ મા સીગદાણાની ઉપર કાંદા,ટામેટા,ગ્રીન ચટણી,તીખી ચટણી,સેવ,બુદી, લીલા ધાણા આ બધુ જ જરૂર હોય તેમ આ સીગદાણાના બાઉલ મા નાખો.ચાટ મસાલો પણ ભભરાવી દો.
- 3
હવે આ બાઉલ મા બધુ જ બરાબર મીકસ કરી દો.એક વખત ટેસ્ટ કરી લો બધુ બરાબર છે.લીલા ધાણાથી ગાર્નિશ કરી,સવ કરો.
- 4
કોલેજીયન દાણા તીખા ખાવાની ખુબ મજા આવે છે.આ સ્ટીટ ફુડ બધી જ ઋતુમા ખાય શકો છો.
Made this recipe? Share a Cooksnap!
Let sneha desai know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16842298















ટિપ્પણીઓ (13)