વેજ બિરયાની Veg Biryani Recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખડા મસાલા નાખી રાઈસ ને રાંધી લેવું.
- 2
હવે એક કડાઈમાં ઘી લઈ તેમાં જીરું નાખી ડુંગળી સાંતળી લેવી.
ત્યારબાદ બધા વેજીટેબલ ઉમેરી મસાલા કરી દેવા. હવે દહીં અને થોડું પાણી નાખી મિક્સ કરી લઈ 10 મિનિટ ઢાંકીને થવા દેવું. - 3
હવે એક બાઉલમાં રાઈસ નું લેયર કરી તેની ઉપર વેજીટેબલ નું લેયર કરો તે જ રીતે બધા લેયર કરી લેવા.
- 4
હવે કેસરવાળું દૂધ ઉમેરી ફુદીનો નાખી ગાર્નિશ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16958075
















ટિપ્પણીઓ