બનાના રોલ (કાચા કેળા ના રોલ)

Saroj Shah @saroj_shah4
બનાના રોલ (કાચા કેળા ના રોલ)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા કાચા કેળા ને બાફી લેવાના. એક વ્હીસલ થાય ગૈસ ધીમો કરી 5 મીનીટ પછી ગૈસ બંદ કરી દેવુ
- 2
કુકર ઠંડ થાય બાફેલા કેળા ને છોળી ને મેશ કરી લેવુ. મરી પાવડર,શેકેલા જીરા પાવડર,ચીલી ફલેકસ,મખાના પાવડર,સેન્ધવ મીઠુ નાખી મિકસ કરી લોટ જેવુ કરી ને સિલિન્ડર આકાર ના રોલ કરી લેવુ
- 3
હવે રોલ ને સિન્ઘોડા ના લોટ મા રગડોરી ને ઉપર ની બન્ને સાઈડ પર સફેદ તલ ચોટાળી ને નાનસ્ટીક તવા પર ઘી લગાવી થોડુ પ્રેસ કરી ને બન્ને બાજૂ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન શેકી લેવુ, અને ગરમાગરમ બનાના રોલ ને દહી સાથે પીરસવુ
- 4
તૈયાર કાચા કેળા ના કંચી ક્રિસ્પી ફરારી રોલ..
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17007700











ટિપ્પણીઓ (4)