મસાલા ખિચડી ચાટ
#ચાટ
Dedicate to my dearest friend @purvi patel
આ કોન્ટેસ્ટ માં લખ્યું હતું હેલ્થી રેસિપી ,તો મે બનાવી હેલ્ધી ખીચડી ની ચાટ ,આ વાનગી માં મે અલગ અલગ દાળ ,ચોખા નો ઉપયોગ કર્યો તેમાં વિવિધ શાકભાજી નાખી ખિચડી બનાવી અને તેની ચાટ બનાવી નાખી, બાળકો ને શાકભાજી, દાળ,ભાત આમ તો ભાવે નહિ પરંતુ તમે આવી રીતે બનાવી આપશો તો જરૂર ખાશે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ચોખા અને દાળ ધોઇને ૩૦ મિનિટ પલાળી દો.કુકરમાં તેલ મૂકી રાઇ,જીરું, હિગં,લવિંગ, આદુ,મરચાં ની પેસ્ટ, લસણ,બટાકા, ડૂગળી, નાખી વધારી લો,દાળ ચોખા નાખી મિકસ કરી લો,મીઠું, મરચું, હળદર,ઘાણાજીરુ,ગરમ મસાલો નાખી ૪કપ પાણી નાખો,૩સીટી લો.
- 2
ખિચડી તૈયાર છે.
- 3
તેના પર પહેલા બન્ને ચટણી નાખી લો,ચવાણુ,સેવ,ડુંગળી, ટમેટા, કાચી કેરી, દાડમ,કાજુ, બદામ,મિકસ કરી નાખો,ઉપર લીલી ચટણી અને આમલી ની ચટણી નાખી પીરસો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ