新規登録またはログイン
レシピの保存や投稿、つくれぽの投稿ができます
さがす
プレミアムサービス
プレミアムレシピ
殿堂入りレシピ
話題のレシピ
専門家厳選レシピ
プレミアム献立
デイリーアクセス数ランキング
プレミアムサービス
レシピチャレンジ
パートナープログラム
ヘルプ
意見を送る
国または地域
きろく
きろく
レシピの保存、レシピの作成をおこなうには
ログイン
してください
Thakker Aarti
@cook_19906780
ブロック
175
フォロー中
263
フォロワー
フォロー中
フォロー
登録情報を編集
レシピ (86)
つくれぽ (0)
લસણીયો બાજરી નો રોટલો (Lasaniyo Bajri Rotlo Recipe In Gujarati)
૧કપ બાજરા નો લોટ
•
૧/૨ કપ લીલું લસણ
•
૨sp લાલ મરચું પાઉડર
•
૨sp ધાણા જીરું પાઉડર
•
મીઠું સ્વાદ અનુસાર
•
પાણી જરૂર મુજબ
•
ચપટી હિંગ
•
તેલ અથવા ઘી જરૂર મુજબ
૨લોકો માટે
પપૈયા નો હલવો (Papaya Halwa Recipe In Gujarati)
૨૫૦ ગ્રામ પાકું પપૈયું
•
૪ ચમચી ખાંડ
•
૨ ચમચી મલાઈ
•
૧/૨ ચમચી ઇલાયચી પાઉડર
•
૨ ચમચી ઘી
•
ડ્રાય ફ્રુટ પસંદ મુજબ
૪વ્યક્તિ માટે
મીની સમોસા (મીની સમોસા Recipe in Gujarati)
૨૫૦ગ્રામ મેંદો
•
૪નંગ બાફેલા બટાકા
૧૦વ્યક્તિ માટે
કોર્ન ભેલ (Corn Bhel Recipe In Gujarati)
૪નંગ મકાઈ ના દાણા
•
૧વાટકીસેવ
•
૧૦નંગ સૂકાં લાલ મરચાં
•
૨ ચમચી ધાણાજીરું
•
૧ કોઠા નો પાઉડર
•
૪ ચમચી ખાંડ
•
મીઠું સ્વાદ પ્રમાણે
૪વ્યક્તિ માટે
રાજગરા ના થેપલા (Rajgira Thepla Recipe In Gujarati)
૨ વાટકી રજગરા નો લોટ
•
બારીક સમારેલ કોથમીર પસંદ મુજબ
•
૧ ચમચીલાલ મરચું પાઉડર
•
મીઠું સ્વાદ પ્રમાણે
•
પાણી જરૂર મુજબ
•
શેકવા માટે તેલ અથવા ઘી પસંદ મુજબ
૨લોકો
1
તલ ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
૧વાટકી સફેદ તલ
•
૧વાટકી કાળા તલ
•
૧/૨+૧/૨ વાટકી બારીક સમારેલ ગોળ
•
૧ tsp ઘી
•
લગાવવા માટે તેલ
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
૧બાઉલ ઘઉં નો કરકરો લોટ
•
૧sp રવો
•
૧sp બેસન
•
૧sp સફેદ તલ
•
૧sp જીરું
•
૫sp તેલ
•
હુફળું દૂધ કણક બાંધવા માટે
•
મીઠું સ્વાદ અનુસાર
•
તળવા માટે તેલ
•
શાક માટે:
•
૨નંગ બટેટા
•
૧કપ લીલાં વટાણા
•
૪લોકો માટે
મીની મેથી મસાલા ભાખરી (Mini Methi Masala Bhakhari Recipe In Gujarati)
૧ મોટો બાઉલ ઘઉં નો લોટ ભાખરી માટે કરકરું દલાવેલું
•
૧ કપ બારીક સમારેલી મેથી ની ભાજી
•
૧ ચમચી લાલ મરચું પાઉડર
•
૧ ચમચી હળદર
•
૧ ચમચી અજમો
•
૧ ચમચી ધાણા જીરું પાઉડર
•
૧ ચમચી સફેદ તલ
•
મીઠું સ્વાદ અનુસાર
•
૪ ચમચી તેલ
•
ઘી શેકવા માટે
•
પાણી જરૂર મુજબ
૨૦નંગ ભાખરી
મટર પનીર (matar paneer recipe in gujarati)
૧૦૦ગ્રામ પનીર
•
૧૦૦ગ્રામ લીલાં વટાણા
૪વ્યક્તિમાટે
અડદિયો (adadiya recipe in Gujarati)
૫૦૦ગ્રામ અડદ નો લોટ
•
૬૦૦ગ્રામ ઘી
૨ કિલો
મસાલા કંદ (Masala Kand Recipe in Gujarati)
૧૦૦ગ્રામ સુરણ
•
૧૦૦ગ્રામ ગરાળું
•
૫sp વરિયાળી
•
૨sp લાલ મરચું પાઉડર
•
૩sp ખાંડ
•
મીઠું સ્વાદ મુજબ
૪ વ્યક્તિ માટે
1
વેજિટેબલ ઉપમા (Vegetable upma Recipe in Gujarati)
૧cup શેકેલો રવો
•
ગરમ પાણી
•
લીલાં વટાણા
•
ગાજર
૨ વ્યક્તિ માટે
ભજીયા (Bhajiya Recipe in Gujarati)
લીલાં મરચાં (મો ટા)
•
બાફેલા બટેટા
૨ લોકો માટે
ઉંધીયું (Undhiyu recipe in Gujarati)
રીંગણ
•
બટેટા
૬ વ્યક્તિ માટે
મસાલા શીંગ (Masala sing recipe in Gujarati)
શીંગ દાણા
•
તેલ
•
સંચળ પાઉડર
૨ લોકો માટે
આમળાં મેથીનું અથાણું (Amla & methi aachar in Gujarati)
બાફેલા આમળાં ની પેશી
•
શેકેલી મેથી
•
ખાંડ
•
હળદર
•
હિંગ
•
તેલ ગરમ કરી ઠંડુ પાડેલું
•
મીઠું સ્વાદ મુજબ
૨લોકો માટે
રજવાડી ગ્રીન ખીચડી (Rajwadi Green khichdi in Gujarati)
નાના રીંગણ
•
નાના કદ ના બટેટા
•
નાના કદ ની ડુંગળી
•
લીલાં મરચાં
•
ફણસી, લીલાં વટાણા, ગાજર, આદું મરચાં લસણ ની પેસ્ટ
૪ વ્યક્તિ માટે
દૂધી નો હલવો (Dudhi no Halwo Recipe in Gujarati)
દૂધી ખમણ કરેલ
•
ખાંડ
•
ઘી
•
દૂધ ની મલાઈ
•
ઇલાયચી પાઉડર, સુકો મેવો પસંદ મુજબ
સલાડ(salad recipe in gujrati)
૨૫૦ ગ્રામ બારીક સમારેલ કોબી
•
બારીક સમારેલ ટામેટાં
૨ વ્યક્તિ માટે
1
ઓળો રોટલો(Ola Rotla in Gujarati)
બાજરા નો લોટ
•
ઓળા ના રીંગણ
•
બારીક સમારેલ ટામેટાં
•
બારીક સમારેલ ડુંગળી
•
કળી લસણ
•
લીલાં વટાણા પસંદ હોઈ તો
•
બારીક સમારેલ મરચાં અને કોથમીર
•
તેલ
•
લાલ મરચું પાઉડર
•
હળદળ
•
હિંગ
•
ધાણાજીરું
•
૨ વ્યક્તિ માટે
2
もっと見る
プレミアムレシピ
30万回以上作られた人気作者のレシピ
ここでしか読めない、実績ある作者の自信作が揃っています。レシピを作ると、作者の応援につながります。
詳しくはこちら