新規登録またはログイン
レシピの保存や投稿、つくれぽの投稿ができます
さがす
プレミアムサービス
プレミアムレシピ
殿堂入りレシピ
話題のレシピ
専門家厳選レシピ
プレミアム献立
デイリーアクセス数ランキング
プレミアムサービス
レシピチャレンジ
パートナープログラム
ヘルプ
意見を送る
国または地域
きろく
きろく
レシピの保存、レシピの作成をおこなうには
ログイン
してください
Rita Gajjar
@cook_27548052
ブロック
17
フォロー中
106
フォロワー
フォロー中
フォロー
登録情報を編集
レシピ (451)
つくれぽ (110)
ગુવાર ઢોકળી નું શાક
ઢોકળી બનાવવા માટેની સામગ્રી
•
ચણાનો લોટ
•
1/2 કપ ઘઉંનો લોટ
•
અજમો
•
1/4 ચમચી હળદર
•
આ ચમચી હિંગ
•
મીઠું સ્વાદ પ્રમાણે
•
લાલ મરચું પાઉડર
•
સોડા
•
લસણની ચટણી
•
પાણી જરૂર મુજબ
•
એકચમચી તેલ
•
ચારલોકો માટે
વધેલા ભાત ના વફલ્સ
બાઉલ વધેલા ભાત
•
1/4 કપ ચણાનો લોટ
•
1/4 કપ સોજી
•
મીઠું સ્વાદ પ્રમાણે
•
ઝીણા સમારેલા ડુંગળી કેપ્સિકમ અને ટામેટું
•
લાલ મરચું પાઉડર
•
1/2 ચમચી હળદર
•
ધાણાજીરું
•
ગરમ મસાલો
•
1/4 ચમચી અજમો
•
છાશ અથવા પાણી જરૂર મુજબ
•
સમારેલા લીલા મરચાં
•
ચાર લોકો માટે
આચારી કાકડી
કાકડી
•
મેથીઓ મસાલો
•
તેલ
•
સર્વિંગ માટે બે સ્કૂપકરેલી કાકડી
બે લોકો માટે
1
ફણગાવેલા મગ ના ઢોકળા (Sprouted Moong Dhokla Recipe In Gujarati)
બાઉલ ફણગાવેલા મગ
•
લીલા મરચા આદુ અને લસણ
•
ઝીણી સમારેલી પાલક મેથી અને કોથમીર
•
ઝીણો રવો
•
પોણા કપ દહીં (સહેજ ખાટું હોય એવું)
•
મીઠું સ્વાદ મુજબ
•
એકમોટીચમચી તેલ
•
પેકેટ ઇનો
•
પાણી જરૂર મુજબ
•
1/4 ચમચી હળદર
•
1/4 ચમચી હિંગ
ચાર લોકો માટે
બટાકા ના ઢોકળા (Bataka Dhokla Recipe In Gujarati)
મીડિયમ સાઇઝના બટાકા
•
મીઠું સ્વાદ મુજબ
•
મોટો કપ દહીં
•
મોટો કપ ઝીણો રવો
•
લીલા મરચા
•
1 ટુકડો આદુ
•
7 થી 8 કળી લસણ
•
ઇનો નુ પેકેટ
•
તેલ
•
કોથમીર જરૂર મુજબ
ચારલોકો માટે
મિક્સ વેજ મટકા સબ્જી (Mix Veg Matka Sabji Recipe In Gujarati)
ઘી
•
1 ચમચી તેલ
•
જીરૂ
•
1 મોટી ઈલાયચી
•
1 તમાલપત્ર
•
1 ટુકડો તજ
•
2 લવિંગ
•
મોટો કપ ઝીણી સમારેલી ડુંગળી
•
મોટો કપ ઝીણા સમારેલા ટામેટા
•
ક્રશ કરેલા આદુ મરચાં અને લસણ
•
મીઠું સ્વાદ મુજબ
•
1 ચમચી કોથમીર ની દાંડી ઝીણી સમારેલી
•
ચાર લોકો માટે
મસૂર મુસલમ
આખા મસૂર
•
તજ નો ટુકડો
•
1 તમાલપત્ર
•
2 મોટી ઈલાયચી
•
1 નાની ઈલાયચી
•
1 બાદીયુ
•
ઝીણી સમારેલી ડુંગળી
•
ક્રશ કરેલા આદુ મરચાં અને લસણ
•
મીઠું સ્વાદ મુજબ
•
ઘી
•
જીરૂ
•
લાલ મરચું પાઉડર
•
ત્રણ થી ચાર
પંજાબી સ્ટાઇલ મેથી ગાર્લિક પરાઠા (Punjabi Style Methi Garlic Paratha Recipe In Gujarati)
બાઉલ ધોઈને સમારેલી મેથી ભાજી
•
1/2 બાઉલ બાફેલા બટાકા નો માવો
•
ક્રશ કરેલું લીલું લસણ
•
તેલ
•
જીરૂ
•
પા કપ ઝીણી સમારેલી ડુંગળી
•
મીઠું સ્વાદ મુજબ
•
લાલ મરચું પાઉડર
•
આમચૂર પાઉડર
•
1/2 ચમચી હળદર
•
1/2 ચમચી ધાણા જીરુ
•
1/2 ચમચી ચાટ મસાલો
•
બે લોકો માટે
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
લીલા રવૈયા
•
ઝીણા બટાકા
•
ધાણાજીરું
•
થી દોઢ ચમચી લાલ મરચું પાઉડર
•
હળદર
•
1/4 ચમચી હિંગ
•
ગરમ મસાલો
•
1/4 ચમચી તલ
•
સિંગદાણાનો ભૂકો
•
ઝીણી સેવ
•
ખાંડ અથવા ગોળ
•
લીંબુનો રસ
•
ચાર લોકો માટે
1
ચણા ના લોટના પુડલા (Chana Flour Pudla Recipe In Gujarati)
મોટો કપ ચણાનો લોટ
•
1/4 કપ સોજી
•
ઝીણી સમારેલી લીલી ડુંગળી
•
ઝીણું સમારેલું લીલું લસણ
•
પા કપ ખમણેલું ગાજર
•
1 કપ ઝીણો સમારેલું કેપ્સીકમ
•
મીઠું સ્વાદ મુજબ
•
સમારેલી કોથમીર
•
1/2નાની ચમચી હળદર
•
1/4 ચમચી હિંગ
•
1/4 ચમચી ખાવાનો સોડા
•
પાણી જરૂર મુજબ
•
બે થી ત્રણ લોકો
2
પૌવા અને બટાકા ની કટલેટ (Pauva Bataka Cutlet Recipe In Gujarati)
પલાળેલા પૌવા
•
1/2 કપ બાફેલા બટાકાનો માવો
•
ઝીણા સમારેલા ગાજર
•
ઝીણા સમારેલા કેપ્સિકમ
•
બાફેલા લીલા વટાણા
•
કોર્ન ફ્લોર
•
સ્વાદ મુજબ મીઠું
•
ચાટ મસાલો
•
આમચૂર પાઉડર
•
લાલ મરચું પાઉડર
•
1/4 ચમચી સંચળ પાઉડર
•
શેકેલા જીરાનો પાઉડર
•
બે લોકો માટે
શક્કરિયા અને બટાકા નો શીરો (Shakkariya Bataka Sheera Recipe In Gujarati)
મોટું શક્કરિયુ
•
બાફેલા બટેકા
•
ઘી
•
દૂધ
•
1/4 કપ ખાંડ
•
નાની ચમચી ઈલાયચી પાઉડર
•
મિક્સ ડ્રાયફ્રૂટ નો ભૂકો
ત્રણ લોકો માટે
રતાળુ અને શક્કરિયા ના ફરાળી કબાબ (Ratalu Shakkariya Farali Kebab Recipe In Gujarati)
મોટું રતાળુ
•
નાના શક્કરિયા
•
અથવા તો જરૂર મુજબ તપકીરનો લોટ
•
ફરાળી મીઠું જરૂર મુજબ
•
આદુ મરચાની પેસ્ટ
•
કોથમીર જરૂર મુજબ
•
નાની ચમચીઆમચૂર પાઉડર
•
1/4 ચમચી સંચળ પાઉડર
•
તેલ
•
વરિયાળી નો પાઉડર અથવા વરિયાળી
•
1/2 કપ શીંગદાણા નો ભૂકો
•
તલ
•
બે થી ત્રણ લોકો
ફરાળી શક્કરિયા નું શાક (Farali Shakkariya Shak Recipe In Gujarati)
શક્કરિયા
•
શીંગદાણા
•
લીલા મરચા
•
તેલ
•
જીરૂ
•
હળદર
•
લાલ મરચું પાઉડર
•
લીંબુનો રસ જરૂર મુજબ
•
લીલા કોપરાનું છીણ જરૂર મુજબ
•
સિંધવ મીઠું જરૂર મુજબ
બે લોકો માટે
1
સ્ટફ આલુ વ્હીટ નાન (Stuffed Aloo Wheat Naan Recipe In Gujarati)
મોટો બાઉલ ઘઉંનો લોટ
•
ખાંડ
•
પોણા કપ દહીં
•
1/2 ચમચી બેકિંગ પાઉડર
•
1/4 ચમચી બેકિંગ સોડા
•
પાણી જરૂર મુજબ
•
બાઉલ બાફેલા બટાકા નો માવો
•
1/4 કપ ઝીણી સમારેલી ડુંગળી
•
1/4 કપ ઝીણી સમારેલી કોથમીર
•
મીઠું સ્વાદ મુજબ
•
લાલ મરચું પાઉડર જરૂર મુજબ
•
ક્રશ કરેલા આદુ મરચા લસણ
•
બે લોકો માટે
મીની બાજરા પીઝા (Mini Bajra Pizza Recipe In Gujarati)
ડો બનાવવા માટેની સામગ્રી
•
મોટો બાઉલ બાજરીનો લોટ
•
1/2 કપ જવનો લોટ
•
મીઠું સ્વાદ મુજબ
•
તેલ
•
પાણી જરૂર મુજબ
•
પીઝા સોસ જરૂર મુજબ
•
1/2 સમારેલું કેપ્સીકમ
•
એકસમારેલી ડુંગળી
•
ઝીણા સમારેલા બેબી કોર્ન
•
રેડ ચીલી ફ્લેક્સ જરૂર મુજબ
•
ઓરેગાનો જરૂર મુજબ
•
બે લોકો માટે
1
બેબી કોર્ન સિગાર વિથ મેયો સ્ટ્રોબેરી ડીપ
મેયોડીપ બનાવવા માટેની સામગ્રી
•
મેયોનીઝ
•
ઝીણા સમારેલા કેપ્સીકમ
•
ઝીણી સમારેલી ડુંગળી
•
ક્રશ કરેલા આદુ મરચાં અને લસણ
•
ઝીણી સમારેલી સ્ટ્રોબેરી
•
મીઠું સ્વાદ મુજબ
•
લીંબુનો રસ
•
1/2નાની ચમચી ખાંડ
•
હવે સિગાર નોઆઉટર લેયર બનાવવા માટેની સામગ્રી
•
બાફેલા બટાકા નો માવો
•
કોર્ન ફ્લોર
•
ચારલોકો માટે
લગ્નમાં બનતી દાલ તડકા
1/2 કપ મગની મોગર દાળ
•
મગની ફોતરા વાળી દાળ
•
ચણાની દાળ
•
તુવેરની દાળ
•
વઘાર કરવા માટે
•
મોટીછીણેલી ડુંગળી
•
મોટો છીણેલું ટામેટું
•
ક્રશ કરેલા આદુ-મરચા-લસણ
•
ઘી અને 2 ચમચી તેલ
•
રાઈ અને જીરું
•
સૂકું લાલ મરચું અને એક તમાલપત્ર
•
મીઠું સ્વાદ મુજબ
•
બે લોકો માટે
લાઈવ મેથી ઢોકળા (Live Methi Dhokla Recipe In Gujarati)
ઢોકળા નુ ખીરુ
•
ઝીણી સમારેલી લીલી મેથી અને કોથમીર
•
મીઠું સ્વાદ મુજબ
•
ક્રશ કરેલા આદુ મરચા લસણ
•
લાલ મરચું પાઉડર જરૂર મુજબ
•
પેકેટ ઇનો સોડા
•
તેલ જરૂર મુજબ
ચાર લોકો માટે
1
કોબીજ ગાજર અને મરચા નો સંભારો (Cabbage Gajar Marcha Sambharo Recipe In Gujarati)
સમારેલી કોબીજ ગાજર અને મરચા
•
તેલ
•
1/4 ચમચી રાઈ
•
હિંગ
•
1/4 ચમચી હળદર
•
મીઠું સ્વાદ મુજબ
બે લોકો માટે
2
もっと見る
プレミアムレシピ
30万回以上作られた人気作者のレシピ
ここでしか読めない、実績ある作者の自信作が揃っています。レシピを作ると、作者の応援につながります。
詳しくはこちら