રસ પાત્રા (Ras Patra Recipe IN Gujarati)

Bindi Shah @cook_24564889
રાજકોટ ના રસપાત્રા ટેસ્ટી અને ચટાકેદાર બને છે.
#CT
રસ પાત્રા (Ras Patra Recipe IN Gujarati)
રાજકોટ ના રસપાત્રા ટેસ્ટી અને ચટાકેદાર બને છે.
#CT
રાંધવાની સૂચનાઓ
- 1
અળવી ના પાન ને પાણી થી સાફ કરી ડૉય કરી નસ નીકાળી લેવી.
- 2
ચણા ના લોટ મા મીઠું,મરચુ,હળદર,ગરમ મસાલો,સાકર,પાઉડર,મીઠા સોડા, તેલ ને સોડા ઉપર લીંબુ નોરસ મીકસ કરી પાણી થી થીંક બેટર હલાવવું,અળવી એક પાન પર પાથરવુ પછી એની ઉપર બીજું પાન લેવુ તેના પર બેટર પાથરવુ આ રીતે 7 પાન નુ લેયર કરી રોલ કરી ને 15 થી 20 મીનીટ ધીમાં તાપ પર સ્ટીમ કરવુ.પછી નાઇફ થી ચેક કરી નીચે ઉતારીલેવુ.
- 3
ઠંડુ થવા દેવું પછી લંબગોળ નાની સાઇઝમાં પીસ કટ કરવા.કડાઇ મા તેલ મુકી રાઈ,જીરું,લીમડો,તલ મરચા મુકી પાત્રા વધારવા પછી ખજુર,આંબલી ની ચટણી ને કોથમીર મીકસ કરી હલાવવું ને કોથમીર થી ડેકોરેટ કરી સૅવ કરવા.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14747070








ટિપ્પણીઓ (29)