મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
#EB
Week 9
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં મકાઈ નો લોટ લેવો. તેમાં લાલમરચુ, હળદર, ખાંડ, દહીં, તલ, અજમો અને સ્વાદમૂજબ મીઠું ઉમેરી પાણી થી લોટ બાંધવો. લોટ ને 15 થી 20 મિનિટ રેસ્ટ આપવો.
- 2
તેલ ગરમ કરવા મુકવુ. વડા ના લોટ ને પ્લાસ્ટિક પર નાના લુવા લઈ પાણી વાળો હાથ કરી થેપીને ગરમ તેલમાં ફ્રાય કરવું.ગરમાગરમ વડા સર્વ કરવા. સરસ લાગેછે.....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15226550





ટિપ્પણીઓ (4)