દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)

Hemali Devang
Hemali Devang @hemalidewang
શેર કરો

ઘટકો

  1. ૧/૨દુધી
  2. ૧/૨ કપભાત
  3. ૧/૨ કપબાજરાનો લોટ
  4. ૧/૪ કપચણા નો લોટ
  5. ૧/૪ કપઘઉં નો લોટ
  6. પની મેથી ની ભાજી
  7. ૨ ચમચીધાણા ભાજી
  8. ૧/૨ ચમચીહળદર
  9. મીઠું ટેસ્ટ મુજબ
  10. પાણી જરૂર મુજબ
  11. વઘાર માટે*
  12. પવડું તેલ
  13. ૧ ચમચીરાઈ
  14. ૧ ચમચીજીરૂ
  15. ૮ થી ૧૦ લીમડા ના પાન
  16. ૧ ચમચીખાંડ
  17. ૧/૨ ચમચીસાજી ના ફૂલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ પ્રથમ દુધી ને ખમણી લેવી ભાજી સુધારી લેવી.હવે એક પ્લેટ માં ખમનેલી દુધી,ભાત,ભાજી, બાજરા નો લોટ, ચણા નો લોટ, ધવ નો લોટ,મીઠું,તેલ નું મોણ,હળદર, સાજી ના ફૂલ બધું મિક્સ કરવું.

  2. 2

    પછી તેને જરૂર મુજબ પાણી થી લોટ બાંધવો.અને લાંબા મુઠીયા વાડી લેવા.

  3. 3

    હવે એક ધોકડિયું માં મની મૂકી વરાળે મુઠીયા ૧૦ મિનિટ સુધી બાફી લેવા. ૧૦ મિનિટ પછી ચેક કરી લેવું.

  4. 4

    હવે મુઠીયા ને ગોળ સુધારી લેવા.એક લોયા માં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, લીમડાના પાન, હિંગ નાખી ઢોકળા નાખી ઉપર ખાંડ નાખી વઘારી લેવા.તો રેડી છે દુધી ના ઢોકળા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemali Devang
Hemali Devang @hemalidewang
પર

Similar Recipes