કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલૂબુખારા જ્યુસ (Aloobukhara Juice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલૂબુખારા જ્યુસ (Aloobukhara Juice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલૂબુખારા જ્યુસ (Aloobukhara Juice Recipe In Gujarati)

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#RC3
મેં આજે આલુ બુખારા નો જ્યુસ બનાવ્યો છે, બહુ જ ટેસ્ટી લાગે છે. આલુ બુખારાને અંગ્રેજીમાં પ્લમ તરીકે ઓળખવામાં આવે છે. આ ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે. તે તાજી અથવા સૂકા ખાવામાં આવે છે. આલુ બુખારાના ઘણા આરોગ્ય લાભો છે.પ્લમ્સમાં પુષ્કળ પોષક તત્વો જોવા મળે છે. તેમાં વિટામિન સી, કે, એ અને ઘણા બધા ફાઇબર હોય છે. આની સાથે તેમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ પણ હોય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
4 લોકો
  1. 500 ગ્રામતાજા આલૂબુખારા
  2. 1/4 કપખાંડ અથવા મધ
  3. 3 કપઠંડુ પાણી
  4. 7-8ક્યુબ બરફના ટુકડા
  5. 5-7પુદીનાના પાન
  6. ગાર્નીશિંગ માટે -
  7. પુદીનાના પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આલૂબુખારાને પાણીથી ધોઈને, ઠળિયા કાઢીને સમારી લો.

    આલૂબુખારા જ્યુસ (Aloobukhara Juice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આલૂબુખારા જ્યુસ (Aloobukhara Juice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક મિકસરના જારમાં સમારેલા આલૂબુખારા, ખાંડ, પુદીના ના પાન અને 1 કપ પાણી ઉમેરી બારીક વાટી લો, પછી બીજા 2 કપ પાણી નાખી ફરીથી વાટી લો.

    આલૂબુખારા જ્યુસ (Aloobukhara Juice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આલૂબુખારા જ્યુસ (Aloobukhara Juice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આલૂબુખારા જ્યુસ (Aloobukhara Juice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે મિશ્રણને ગરણીથી ગાળી લો.

    આલૂબુખારા જ્યુસ (Aloobukhara Juice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આલૂબુખારા જ્યુસ (Aloobukhara Juice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આલૂબુખારા જ્યુસ (Aloobukhara Juice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે આલૂબુખારા જ્યુસ, સર્વિગ ગ્લાસમા સર્વ કરો.

    આલૂબુખારા જ્યુસ (Aloobukhara Juice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આલૂબુખારા જ્યુસ (Aloobukhara Juice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આલૂબુખારા જ્યુસ પુદીનાના પાન થી ગાર્નીશિંગ કરો.

    આલૂબુખારા જ્યુસ (Aloobukhara Juice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    આલૂબુખારા જ્યુસ (Aloobukhara Juice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    આલૂબુખારા જ્યુસ (Aloobukhara Juice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harsha Israni
Harsha Israni @cook_14344309
પર July 21, 2021 16:53
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Neelam Patel
Neelam Patel @neelam_207
October 29, 2021 09:44
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
  2. વડાપાઉં ચટણી (Vadapav Chutney Recipe In Gujarati)
  3. રેડ વેલ્વેટ કપકેક (Red Velvet Cupcake Recipe In Gujarati)
  4. ઈન્સ્ટન્ટ રોઝ ફાલુદા આઈસ્ક્રીમ (Instant Rose Falooda Icecream Recipe In Gujarati)
  5. ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
  1. મોરૈયો (Moraiya Recipe In Gujarati)
  2. ફરાળી કઢી (Farali Kadhi Recipe In Gujarati)
  3. પોમગ્રેનેટ લેમોનેડ (Pomegranate Lemonade Recipe In Gujarati)
  4. ગુલકંદ કપકેક (Gulkand Cupcake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15295786
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close