ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)

megha vasani @cook_24467192
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
First of all આપણે ઘી ગરમ મૂકીશું તેમા ડ્રાય ફ્રુટ થોડા રોઅસ્ટ કરી લેશું.હવે તેમા લોટ ને ચલાવતા જશુ 7-8 મિનિટ માટે ધીમી આંચ પર.
- 2
બીજી બાજુ 1 તપેલી મા પાણી ગરમ કરવા મૂકીશું અને તેમા ગોળ પણ એડ કરીશું.bubbles થવા આવે એટલે ગેસ બંધ કરી શું
- 3
આ બાજુ લોટ મા ઘી છુટું પડશે ત્યા સુધી શેકીશુ.હવે ઘી છુટું પડ્યું છે એટલે તેમા ગરમ ગોળ વાળું પાણી એડ કરીશું સાથે ચલાવતા જશુ.2-3 મિનિટ મા ઘી છુટું પડશે હવે તેમા roast કરેલા ડ્રાય ફ્રુટ થોડા એડ કરીશું અને સૂંઠ પાઉડર પણ.ફરી થી મિક્ષ કરીશું તો તૈયાર છે શિરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15302807










ટિપ્પણીઓ (5)