લીલી મગ દાળ વડા

Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
Navsari

#RC4
ગ્રીન કલર
આ દાળ વડા વરસાદની સિઝનના ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે તેમાં ચડિયાતું લસણ અને કાંદા હોય છે એટલે ખૂબ જ ટેસ્ટી લાગે છે

લીલી મગ દાળ વડા

#RC4
ગ્રીન કલર
આ દાળ વડા વરસાદની સિઝનના ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે તેમાં ચડિયાતું લસણ અને કાંદા હોય છે એટલે ખૂબ જ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ચાર લોકો માટે
  1. 2 વાડકીલીલી મગદાળ
  2. 1/2 વાટકી કાળી અડદ દાળ
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. 4 ચમચીઆદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  5. 1/2 ચમચી હળદર
  6. ૧ નાની ચમચીહિંગ
  7. ઝીણા સમારેલા કાંદા બે મોટા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બન્ને દાળને ધોઈને પાણીમાં પલાળી આઠ કલાક રહેવા દો હવે બરાબર હાથેથી મસળી ને તેના ફોતરા નીકાળી દો રાખવા હોય તો રાખી શકાય

  2. 2
  3. 3

    હવે મિક્સરમાં બધું પાણી નિતારીને અધકચરુ ક્રશ કરી લો તેમાં આદુ મરચા અને લસણની પેસ્ટ નાખો હવે મીઠું હળદર અને હિંગ મિક્સ કરો હવે તેને બરાબર ફીણી લો હવે તેમાં ઝીણા કાંદા મિક્સ કરો

  4. 4

    જો ઈલેક્ટ્રીક બીટર હોય તો તેનાથી ફીણી લેવું એકદમ હલકું થઈ જાય ત્યાં સુધી ફીણો હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેમાં થી બે-ત્રણ ચમચા ગરમ તેલ ખીરામાં મિક્સ કરો હવે વડાને ગરમ તેલમાં ધીમા તાપે તળી લો એકદમ મસ્ત આછા ગુલાબી થાય એટલે તળેલા મરચાં અને કાંદા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
પર
Navsari
I love my family friends and cooking
વધુ વાંચો

Similar Recipes