મસાલા પાન (Masala Paan Recipe In Gujarati)

Kajal Sodha @kajal_cookapad
મસાલા પાન (Masala Paan Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નાગરવેલનાં પાન ને ધોઈ તેના ઉપર આછો ચૂનો લગાવી,કાથો લગાવવો, ત્યાર બાદ આપણી પસંદ મુજબ ધાણાદાર, વરીયાળી, ગુલકંદ, સલી સોપારી, સાદી સોપારી, પાન બહાર સુગંધી નાખી બીડું વાળી લવિંગ થી સીલ કરી સર્વ કરો તો તૈયાર છે મસાલા પાન.😋😋😋😋 જમી લીધા પછી પાન ખાવા ની ખૂબ જ મજા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચોકલેટ પાન અને રજવાડી પાન (Chocolate Paan And Rajwadi Paan Recipe In Gujarati)
#સાઈટ#રેસીપી૩પાન વિશે કંઈ કહેવાની જરૂર નથી નાના-મોટા બધાને આના વિશે માહિતી છે જ અને lockdown માં આપણે બહાર જમવાનું તો શું પાન ખાવા પણ જઇ શકતા નથી તો ઘરે બધી વસ્તુઓ અવેલેબલ હોય જ છે તો પાન લાવીને ખાલી આપણે ઘરે બનાવી શકે છે અને ચોકલેટ હોવાથી બાળકો પણ ફટાફટ ખાઈ લે છે અને પાન હેલ્ધી પણ છે એમાંથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળે છે તો આપણે આ વાતાવરણમાં કેલ્શિયમ માટે આ ડાયરેક્ટ હેલ્ધી ઑપ્શન છે Khushboo Vora -
નાગરવેલ પાન નો મુખવાસ (Nagarvel Paan Mukhvas Recipe In Gujarati)
- નાગરવેલ ના પાન નુ બિડુ શ્રીકૃષ્ણ ભગવાને ધરાઇ છે.- જમયા પછી મુખવાસ લેવાથી પાચન માટે ગુણકારી છે.- નાગરવેલ ના પાન ખાવા થી શરદી ઉઘરસ મા ફેરપડે છે, અને કફ છુટો પાડે છે અને કોરોના જેવા ફ્લુ માં પણ ઘણી રાહત આપે છે. Payalmehta3892@gmail.com -
પાન મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)
#TCખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ એવો પાન મુખવાસ ખૂબ સરળ રીતે ઘરે બનાવી શકાય છે અને આ બધી વસ્તુ પાન નું મટીરીયલ મળતું હોય ત્યાં સરળ રીતે મળી જશે આમાં તમે મેનથહોલ પણ ઉમેરી શકો છો Dipal Parmar -
પાન મસાલા (Paan Masala recipe In Gujarati)
#સાઇડજમ્યા પછી પાન કે મસાલા માવા ખાવાની મઝા આવી જાય. આજે આપડે ઘરેજ પણ મસાલા બનાવશું Bhavana Ramparia -
પાન મુખવાસ (Pan Mukhwas Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujratiદિવાળી નિમિત્તે બધા ના ઘરે અવનવા મુખવાસ બનતા હોય છે ક્યારેક સમય ના અભાવે આપણે બહાર થી પણ લાવીએ છીએ .પાન મુખવાસ મુખ્યત્વે મીઠી મસાલા પાન માં વપરાતી વસ્તુઓ નો બને છે ,પછી તેમાં ફેન્સી બનાવવા માટે કલરફૂલ વરિયાળી ,ડ્રાય ખજૂર અને ખારેક ઉમેરાય છે ..મે આજે અવેલેબલ (બજાર માં મલ્યા એ)ઘટકો થી એટલેકે 17 વસ્તુ થી આ પાન મુખવાસ બનાવ્યો છે ,ખૂબ જ સરસ બન્યો છે Keshma Raichura -
-
કોકોનટ મસાલા પાન (Coconut Masala Paan Recipe In Gujarati)
#CRપાન માં ટોપરા નું ખમણ નાખવથી ટેસ્ટી લાગે છે.... Jo Lly -
ડ્રાય ગ્રીન પાન (Dry Green Paan Recipe In Gujarati)
#BR#Cookpad inGujarati#ડ્રાય પાન મસાલા આ પાન મસાલા ને તડકે સૂકવીને ક્રિસ્પી કરવામાં આવે છે જેથી આ પાન મસાલો ફ્રીઝ વગર બહાર પણ સારું રહે છે અને લાંબા સમય સુધી ખાઈ શકાય છે આનો કલર પણ ગ્રીન રહે છે અને સ્વાદમાં અજોડ હોય છે. Jyoti Shah -
-
પાન મુખવાસ (Pan Mukhvas Recipe In Gujarati)
#MBR4#week4#cookpadindia#cookpadgujaratiઆ મુખવાસ મે દિવાળી પછી બીજી વખત મારી બહેન માટે બનાવ્યો .કારણ કે પાન મુખવાસ એનો ફેવરિટ છે . મારા ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવે .. Keshma Raichura -
-
-
પાન મિલ્કશેક(Paan Milkshake Recipe in Gujarati)
#GA4#week4આ મિલ્કશેક બનાવવો ખુબજ સરળ છે અને નાના મોટા સૌ ને ખુબજ ભાવસે Megha Mehta -
મુખવાસ (Mukhwas Recipe In Gujarati)
દિવાળી માટે ખાસ મુખવાસ બનાવ્યો છે..જે બોવ જ સરલ છે..અને ગુજરાતી લોકો ને જમ્યા પછી મુખવાસ ના ખાઈ તો જમ્યા ની મજા જ ના આવે..#કુકબૂક Twinkle Bhalala -
-
નાગરવેલ નુ મીઠું પાન
#RJS નાગર વેલ મારા ધર મા લગાડી છે જામનગર ના પાન પ્રખ્યાત છે મારા ફેવરીટ છેKusum Parmar
-
મીઠો પાન મુખવાસ (Sweet Paan Mukhwas Recipe In Gujarati)
#DFT#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
પાન આઈસ્ક્રીમ (Paan Icecream Recipe In Gujarati)
જમ્યા પછી આપણે મુખવાસ અને ડીઝર્ટ ની ઈચ્છા થાય છે. તો આપણને પાન આઈસ્ક્રીમ માં આ બંને મળી જાય છે. AnsuyaBa Chauhan -
પાન રબડી વીથ જલેબી (Paan Rabdi with jalebi recipe in Gujarati)
#MDC#RB5મારા મમ્મીને રબડી ભાવે...જલેબી પણ ભાવે અને અમારે પાનની દુકાન હતી એટલે પાન પણ ભાવે એ ત્રણેયનું કોમ્બિનેશન કરીને આજે મારા મમ્મી માટે પાન ફ્લેવર રબડી વીથ જલેબી બનાવી છે.જલેબી ની લીંક અહીં છે.👇https://cookpad.wasmer.app/in-gu/recipes/12223227- Hetal Vithlani -
-
-
પાન શોટ્સ
#દૂધ#જૂનસ્ટારનામ માં શોટ્સ છે પણ છે નોન આલ્કોહોલિક😂ભારત માં પાન ખૂબ જ પ્રખ્યાત છે. જમી ને પાન ખાવાની પ્રથા વર્ષો થી ચાલે છે. એવા પાન ના સ્વાદ ના આ શોટ્સ એકદમ તાજગી અને ઠંડક આપે છે. Deepa Rupani -
ચોકલેટ પાન(chocalte paan in Gujarati)
#વીકમિલ2#સ્વીટ ડિશ#માઇઈ બુક રેસીપી#posts ૨૮#ચોકલેટ પાન Kalyani Komal -
શાહી ગુલકંદ પાન (Shahi Gulkand Paan Recipe In Gujarati)
પાન વિશે તો કંઈ કહેવાનુ હોય જ નહીં બધાને ભાવતુ જ હોય છે. મેં અહીંયા ચોકલેટ અને ગુલકંદ બંનેને વાપરીને પાન બનાવ્યું છે.નોર્મલી બહાર થી લાવેલાં પાન આપણે છોકરાઓને આપી નહીં શકે પણ ઘરે ગુલકંદ ચોકલેટ અને હેલ્ધી વસ્તુઓ થી જ્યારે પાન બનાવીએ ત્યારે છોકરાઓ ચોક્કસ એનો આનંદ માણી શકશે અને સાથે આપણે પણ પાન ની મજા લઈ શકીશું.#સાઈડ#weekend Chandni Kevin Bhavsar -
શીંગોડા પાન (Shingoda Paan Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#શિંધોડા પાનઆજે ફાસ્ટ ટાઇમ મારે ત્યા ગેસ્ટ આવિયા ને મને થયું કે લાવ મુખવાસ તો બધાં જ બનાવું છુ આજે કઈક જુદું મુખવાસ તરીકે બનાવું તો મે બનાવિય છે શિંધો ડા પાન......તો શેર કરું છું મને બહું ભવીયા 😋😋😋aapka pata nahi 😄 Pina Mandaliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15289253
ટિપ્પણીઓ (4)