બરી (Bari Recipe In Gujarati)

આ બરી ગાય ના કે ભેંસ ના પેહલા દૂધ માંથી બનાવવામાં આવે છે.આ દૂધ ખુબજ ઘાટું હોય છે.આ દૂધ મા ખુબ જ પ્રમાણ માં વિટામીન અને પૌષક તત્વો હોય છે.આજે મેં અહીં ગાય ના દૂધ ની બરી બનાવેલી છે. ગાય કે ભેસ જ્યારે વિયાય ત્યારનું પેલું દૂધ હોય છે તેમા થી આ બને છે. ગુજરાતી

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં આપણે દૂધ માં ખાંડ નો ભૂકો અને ઈલાયચી પાઉડર એડ કરીશું.
- 2
1 કડાઈ અથવા લોયા માં પાણી એડ કરી પ્રી હીટ માટે મૂકીશું. એ ગરમ થાય ત્યા સુધીમાં આપણે દૂધ માં ખાંડ નો ભૂકો અને ઈલાયચી પાઉડર એડ કરીશું.અને સરખુ મિક્ષ કરી લઈશું.
ઘણાં લોકો આમા ડ્રાય ફ્રુટ અને કેસર પણ એડ કરતા હોય છે.મારા ઘરે બધા ને આ સિમ્પલ જ ભાવે છે.5-7 મિનિટ માટે ધીમી આંચ પર થવા દેશું.ઠંડુ થાય એટલે કાપા કરી લેશું.આપડી બરી તૈયાર છે.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (9)