ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)

Niharika Shah
Niharika Shah @niharika0506
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦મિનીટ
,૩વયકતી
  1. ૩ કપ ઝીણા ચોખા
  2. ૧ કપ અડદની દાળ
  3. ૧ કપ જાડા પૌંઆ
  4. ૧ ચમચી મેથી
  5. મરી પાઉડર ઉપર છાંટવા
  6. લાલ મરચું પાઉડર ની છાંટવા
  7. 1/2 ચમચીખાવાના સોડા
  8. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

૧૦મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચોખા પૌંઆ અને મેથીના દાણા ને પલાળી રાખો અડદની દાળ ને પલાળી રાખો પાંચથી છ કલાક

  2. 2

    મિક્સર મા પીસી લો અને આથો આવવા દો

  3. 3

    પછી તેમા સ્વાદ પ્રમાણે મીઠું એક વધારીયા મા તેલ ગરમ કરી ખાવાના સોડા નાખી થોડું પાણી નાખી મિક્સ કરી લો

  4. 4

    એક થાળીમાં તેલ લગાવી ખીરાને પાથરી તેનાં પર મરી પાઉડર ઉપર ટીવકલ કરી ચડવા દો દસ મિનિટ સુધી રહેવા દો પાછી તેના કાપા પાડી લો ખુબજ લાગે છે

  5. 5

    ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Niharika Shah
Niharika Shah @niharika0506
પર
હું કુકપેડ ટીમ દ્વારા મને ધણું શીખવા મળ્યું રસોઈ બનાવવામાં મને ખુબ જ મઝા આવે છે નવું જાણવા મળે છે કુકપેડ ના મિત્રો મારી રેસીપી જોઈને મને લાઈકમળેછે મારા મિત્રો નો આભાર ્્્ કુકપેડ મેમ્બરો એકતા મેડમ હેતલબેન નો ખુબ ખુબ આભાર જયશ્રી કૃષ્ણ જય સોમનાથ હરહર મહાદેવ
વધુ વાંચો

Similar Recipes