રાંધવાની સૂચનાઓ
- 1
ઉકળતા પાણી મા 5 મિનિટ માટે પાસ્તા બાફી લો. ત્યાર બાદ નિતારી તેના પર જરાક તેલ લગાવવું.. જેથી પાસ્તા સ્ટિક ન થઇ જાય.
- 2
હવે કડાઈ મા તેલ લઇ ગરમ થાય એટલે આદુ લસણ ની પેસ્ટ સાંતળો. પછી ઉપર મુજબ ના બધા શાક ને નાના સમારી તે ઉમેરો.થોડીવાર સાંતળો.
- 3
હવે તેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, સોસ, મીઠું નાખી બાફેલા પાસ્તા ઉમેરી સારી રીતે મિક્સ કરો.5 મિનિટ સુધી સાંતળો. ગરમગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મસાલા પેને પાસ્તા (Masala Penne Pasta Recipe In Gujarati)
#CDY 14 નવેમ્બર એટલે બાળ દિવસની ઉજવણીનું Week... બાળકો ને ભાવતી વાનગીઓ માં પાસ્તા અને નુડલ્સ પ્રથમ સ્થાન પર આવે...ડિનરમાં જો પાસ્તા મળી જાય તો બાળકો અને વડીલો પણ ખુશ ખુશાલ થઈ જાય..અમે મસાલા પાસ્તા બનાવી ને મારી પૌત્રી સાથે બાલ દિન ની ઉજવણી કરી.. Sudha Banjara Vasani -
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TRO દિવાળી માં કામ વધારે રહે નાસ્તા બનાવવા ના હોવાથી ઝટપટ બની જાય એવું અને છોકરાઓ ની પસંદ ના મસાલા પાસ્તા બનાવિયા છે ટેસ્ટી અને ફટાફટ બની જાય છે hetal shah -
-
-
-
પીઝા પાણીપુરી (Pizza Panipuri Recipe In Gujarati)
#CDY#cookpadindia#Cookpadgujarati🎉Happy Children's Day🎉 Sweetu Gudhka -
-
-
પાસ્તા સલાડ (Pasta Salad Recipe In Gujarati)
#GA4#Week5જયારે સલાડ નું નામ ave એટલે સીધા કાચા શાકભાજી દેખાય. પણ હવે સલાડ એકલું હેલ્થી ના રહેતા એના નવા ટેસ્ટી વેરિએશન પણ જોવા મળે છે.હું લઈને આવી છું પાસ્તા સલાડ જે ખાવામાં બહુ જ યમી લાગે છે. Vijyeta Gohil -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પિંક ગ્રેવી પાસ્તા (Pink Gravy Pasta Recipe In Gujarati)
Pink gravy pasta ખૂબજ સ્વાદિષ્ટ બનશે. Reena parikh -
-
-
પાસ્તા(Pasta Recipe in Gujarati)
#GA4#week5Keyword: Italian#cookpad#cookpadindiaપાસ્તા એક ઇટાલિયન ડીશ છે જે હવે બધાજ દેશો મા ફેમસ થઇ ગયા છે અને નાના મોટા બધા ને પસંદ છે. આ ડીશ ને આપડે બ્રેકફાસટ, લંચ અથવા ડિનર મા ખાઈ શકીએ છીએ. પાસ્તા ૧૫ પ્રકાર ના હોય છે. આજે મે પેન્ને પાસ્તા બનાવ્યા છે જે ખુબજ સરળ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15702901
ટિપ્પણીઓ (5)
All your recipes are yummy & delicious . You can check my profile and like, comment, follow me if u wish 😊😊