કાળા તલ ની ચીકી (Black Til Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાળા તલ ને શેકી લો અને તૈયાર બાદ ગોળ ની પાઈ તૈયાર થઇ જાય પછી તેમાં તલ મિક્સ કરી લો.
- 2
મિશ્રણ મિક્સ કર્યા બાદ પ્લેટફોર્મ ઉપર તેલ ચોપડી તેને થોડું વણી ને તેના પર થોપરા નો ભૂકો માથે ભાભરાવો અને વણતા જાઓ પછી પીઝા કટર વડે પીસ કરી લો.
- 3
લો આપણી ક્રિસ્પી કાળા તલ ની ચીકી તૈયાર છે.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15878234





ટિપ્પણીઓ (8)