કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati)

sneha desai
sneha desai @cook_040971
સુરત

#MBR8
#COOKPADGUJRATI
#COOKPADINDIA

#MBR8
#COOKPADGUJRATI
#COOKPADINDIA

વધુ વાંચો

પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati)

sneha desai
sneha desai @cook_040971
સુરત

#MBR8
#COOKPADGUJRATI
#COOKPADINDIA

#MBR8
#COOKPADGUJRATI
#COOKPADINDIA

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧બાઉલ લીલા વટાણા
  • ૧બાઉલ મીકસ વેજ,ફ્લાવર, બટાકા,દૂધી,રતાળુ
  • ૫નંગ કાંદા
  • ૪નંગ ટામેટા
  • ૨ ચમચીવાટેલુ લસણ
  • ૨ ચમચીઆદુમરચુ
  • ૨ ચમચીલાલ કાશ્મીરી મરચુ
  • ૧ ચમચીહળદર
  • મીઠું સ્વાદમુજબ
  • પાણી જરૂર હોય તેમ
  • ૨ ચમચીપાઉભાજી મસાલો
  • ૧ ચમચીરેશમપટી લાલ મરચુ
  • તેલ જરૂર હોય તેમ
  • બટર જરૂર મુજબ
  • ૨પેકેટ બ્રેડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક કુકર મા બધાજ વેજીટેબલ બાફી લો,જરૂર મુજબ પાણી નાખીને પછી બાફી દો

    પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કાંદા,ટામેટા જીણા કાપી લો બાફેલા વેજ મા સોફટેલ ફેરવી દો પછી એક કડાઈ મા તેલ મુકી કાદો સાતળો પછી બધાજ મસાલા નાખી દો

    પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેલ છુટુ પડે એટલે ટામેટા જીણા કાપીને નાખી દો,પછી બધા વેજીટેબલ બાફેલા ક્રશ કરી ને નાખી દો,બરાબર મીકસ કરી ઢાકાણ ઢાકીને તબડવા દો.

    પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ૫ થી ૧૦ મિનિટ સુધી રહેવા દો તેલ કે બટર છુટુ પડે એટલે ગેસ બંધ કરી દો તો પાઉભાજી તૈયાર છે.બ્રેડ અને કાંદા ટામેટાની સલાડ સાથે સવ કરો.

    પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

sneha desai
sneha desai @cook_040971
પર December 25, 2022 13:49
સુરત
i love cooking...
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Ketki Dave
Ketki Dave @ketki_10
December 26, 2022 18:18
@cook_040971 Arrrrreeee WAH
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાંવ ભાજી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખજૂર રાગી પાક (Dates Ragi Flour Paak Recipe In Gujarati)
  2. કાળા તલ નું કચરિયું જૈન (Black Sesame Kachariyu Jain Recipe In Gujarati)
  3. બ્રાઉની (Brownie Recipe In Gujarati)
  4. સેવ બુંદી નું શાક (Sev Boondi Shak Recipe In Gujarati)
  5. પાલક દુધી ને ગાજર નો સૂપ (Palak Dudhi Gajar Soup Recipe In Gujarati)
  1. ભરેલા ભીંડા (Bharelaa Bhinda Recpi In Gujarati)
  2. સૂંઠ ની લાડુડી જૈન (Dry Ginger balls Jain Recipe In Gujarati)
  3. ફ્લાવર તુવેર ને બટેકા નું શાક (Cauliflower Tuver Potato Sabji Recipe In Gujarati
  4. શામ સવેરા કોફતા કરી (Sham Savera Kofta curry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15971830
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close