ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)

kailashben Dhirajkumar Parmar @kdparmar
Food festival
Week_3
FFC3
ખમણ સાથે કે ઢોકળા સાથે બહુ જ સરસ લાગે છે છે
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
Food festival
Week_3
FFC3
ખમણ સાથે કે ઢોકળા સાથે બહુ જ સરસ લાગે છે છે
રાંધવાની સૂચનાઓ
- 1
લસણ આદુ અને મરચા 1/2 ચમચી જેટલું જીરું બારીક વાટી એક થેલી છાશ માં ઉમેરો અને હળદર મીઠું અને ખાંડ પણ ઉમેરો બધું છાશમાં નાખી લેવુ
- 2
એક તપેલીમાં જીરું અને લીમડાના પાન નાખી વઘાર કરી તેમાં 1/2 ચમચો તેલ નાખી ગેસને ધીમી આંચ પર રાખો
- 3
અડધા કપ બેસન માં બે ચમચી પાણી નાખી પેસ્ટ બનાવી છાશ મા ઉમેરી દો અને જેમાં વઘાર કરો છો એમાં બધું મિક્સ કરીને નાખી દો ફુલ આંચ પર બેથી ત્રણ વખત ઉભરા આવે એટલે બંધ કરો ઝીણા સમારેલા કોથમીર નાખી ગાર્નિશ કરો
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ ગુજરાતી કઢી સર્વ કરી શકાય
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15990383















ટિપ્પણીઓ (8)