ઘઉંનો લોટ ચાળી લો અને મોણ નાખી મિક્સ કરી લો અને તેમાં મીઠું મરચું હળદર ખાંડ તલ જીરું લીંબુ નો રસ કોથમીર મેથી ની ભાજી નાખી લોટ બાંધવો કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં પછી લુઆ કરી ગોળ થેપલા વણી તેલ અથવા ઘી લગાડી શેકી લો અને પછી એને સોસ દહીં કે પછી આચાર સાથે સર્વ કરો
ટિપ્પણીઓ (5)