ઈદડા (Idada Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

ઈદડા (Idada Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 કપચોખા
  2. 1 કપઅડદ દાળ
  3. 5 ચમચીતેલ
  4. 1 ચમચીરાઈ
  5. 1 ચમચીતલ
  6. ચપટીસોડા
  7. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ અને ચોખા મિક્સ કરી 6-7 કલાક પલાળી દો.
    પછી મિક્સર માં ક્રશ કરી ફરી 6-7 કલાક ઢાંકી ને રહેવાદો.

  2. 2

    ખીરા માં મીઠું અને સોડા નાખી મિક્સ કરો ઢોકળીયા માં પાણી નાખી ગરમ કરો. ઈદડા ની થાળી માં તેલ લગાવી ને ખીરું નાખો.

  3. 3

    ઉપર મરી અને લાલ મરચાં નો પાઉડર ભભરાવો. 15 મિનિટ ઢોકળિયા માં મૂકી સ્ટીમ કરો. કાપા પડી દો.

  4. 4

    એક વાઘરીયા માં તેલ મૂકી રાઈ અને તલ ઉમેરો. તતડે પાવહિં તૈયાર કરેલ ઈદડા પર રેડી દો ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes