કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વાટી દાળ ખમણ (Vati Dal Khaman Recipe InGujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વાટી દાળ ખમણ (Vati Dal Khaman Recipe InGujarati) રેસીપી મુખ્ય ફોટો

વાટી દાળ ખમણ (Vati Dal Khaman Recipe InGujarati)

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal

#FFC3
#week3
વાટી દાળ ખમણ ઢોકળા એક પરંપરાગત ગુજરાતી વાનગી છે. જે ચણાની દાળ કે મગની દાળ માંથી બનાવવા માં આવે છે. મે મગની દાળ માંથી બનાવ્યા છે. જેમાં મગની દાળ ની પલાળી પીસી ઇન્સ્ટન્ટ બનાવ્યા છે. આજે મે ખમણ ને બનાવ્યા છે. જે બાળકો ને જોઈ ને જ ખાવાનું મન થાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 1 કપપીળી મગ ની દાળ
  2. 2તીખાં લીલાં મરચાં
  3. 1નાનો ટુકડો આદું નો
  4. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  5. 1/2 ટી સ્પૂનહળદર પાઉડર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1 ટી સ્પૂનઇનો / ખાવાનો સોડા
  8. 1 ટી સ્પૂનતેલ
  9. વધાર માટે.....
  10. 2 ટી સ્પૂનતેલ
  11. 1 ટી સ્પૂનરાઈ
  12. 1 ટી સ્પૂનસફેદ તલ
  13. 2લીલાં મરચાં
  14. લીલાં ધાણા ગાર્નિશ માટે...
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સો પ્રથમ બેટર બનાવવા માટે મગની દાળ ને પાણીથી ધોઈ 4 થી 5 કલાક પલાળી રાખો. ત્યાર બાદ દાળ માંથી પાણી કાઢી મિક્સર જારમાં ઉમેરી તેમાં સમારેલા લીલાં મરચાં અને આદુ નાખી પીસી લો. હવે તેમાં લાલ મરચું પાઉડર, હળદર પાઉડર અને મીઠું નાખી ફરીથી પીસી લો. અને બટર ને એક બાઉલમાં કાઢી લો.

    વાટી દાળ ખમણ (Vati Dal Khaman Recipe InGujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વાટી દાળ ખમણ (Vati Dal Khaman Recipe InGujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ખમણ ના બેટર ને 2 મિનિટ માટે ફેટવી લો.પછી મોલ્ડ ને તેલ થી ગ્રીસ કરી લો. હવે ખમણ ના બેટર માં ઇનો અથવા ખાવાનો સોડા નાખી મિક્સ કરી કપ કેક ના મોલ્ડ ભરી ઉપરથી લાલ મરચું ભભરાવી સ્ટીમ ના કુકર માં 7 થી 10 મિનિટ માટે સ્ટિમ કરી લો. ત્યાર પછી ગેસ બંધ કરી 2 મિનિટ પછી કપ કેક ને ચાકુ ની મદદથી કાઢી લો.

    વાટી દાળ ખમણ (Vati Dal Khaman Recipe InGujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વાટી દાળ ખમણ (Vati Dal Khaman Recipe InGujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વાટી દાળ ખમણ (Vati Dal Khaman Recipe InGujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ખમણ તૈયાર છે હવે આપણે ખમણ ને વધાર કરશું. તેના માટે એક નાની કડાઈ માં તેલ નાખી તેલ ગરમ થાય પછી તેમાં રાઈ અને તલ નાખી પછી તેમાં સમારેલા લીલાં મરચાં નાખી કપ કેક ની ઉપર વધાર કરી લો.

    વાટી દાળ ખમણ (Vati Dal Khaman Recipe InGujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વાટી દાળ ખમણ (Vati Dal Khaman Recipe InGujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વાટી દાળ ખમણ (Vati Dal Khaman Recipe InGujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વાટી દાળ ખમણ તૈયાર છે. ગરમા ગરમ ટોમેટો કેચઅપ અને ચટણી સાથે સર્વ કરો.

    વાટી દાળ ખમણ (Vati Dal Khaman Recipe InGujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વાટી દાળ ખમણ (Vati Dal Khaman Recipe InGujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વાટી દાળ ખમણ (Vati Dal Khaman Recipe InGujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal
પર February 22, 2022 18:11

ટિપ્પણીઓ (25)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
April 22, 2022 14:19
Beautiful presentation 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ખાખરા નો ચેવડો (Khakhra Chevdo Recipe In Gujarati)
  2. છાસિયા બટાકા પૌંઆ
  3. પ્રિમિક્સ હાંડવા નો લોટ (Premix Handva Flour Recipe In Gujarati)
  4. ગુજરાતી સ્ટાઇલ પાસ્તા (Gujarati Style Pasta Recipe In Gujarati)
  5. ઇદડા (Idada Recipe In Gujarati)
  1. મસાલા મીલ્ક (Masala Milk Recipe In Gujarati)
  2. મલ્ટીગ્રેઈન મસાલા પરોઠા (Multigrain Masala Paratha Recipe In Gujarati)
  3. વાટી દાળ ખમણ ના ઢોકળા (Vati Dal Khaman Dhokla Recipe In Gujarati)
  4. પપૈયા અને કેળા ની સ્મુધી (Papaya Banana Smoothie Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16005953
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close