શેર કરો

ઘટકો

30મિનિટ
4લોકો
  1. 4 કપચોખા
  2. 1 કપઅડદ દાળ
  3. 1 ચમચીનાની મેથી દાણા
  4. 2વાટકા દહીં
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 1 ચમચીરાઈ
  7. 1/2 ચમચીજીરૂ
  8. 2-3લાલ મરચા સુકા
  9. 2-3લીલા મરચા ઝીણા સમારેલા
  10. 2-3 ચમચીખાંડ
  11. 1પેકેટ ઇનો
  12. ટુકડોઆદુ
  13. 2 ચમચીતલ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ ચોખા મેથી પલાળી લો ચાર કલાક માટે.હવે નિતારી દહીં નાખી મીક્ષી માં પીસી લો ખાંડ મીઠું નાખી દેવામાં છે સાથે.

  2. 2

    હવે ખીરા માં લીલા મરચાં અને આદુ નો ટુકડો પીસીને મિક્સ કરી દેવો.

  3. 3

    હવે વરાળે થાળી માં તેલ લગાવી ખીરું પથરી બાફવા મૂકી દો 10મિનિટ લાગશે જોઈ લેવું જો કાચું હોય તો થોડી વાર વધુ રાખવુ

  4. 4

    હવે ઠરે પછી કાપા કરી લેવા
    વઘાર માટે એક કઢાઈ માં તેલ મૂકી તેમાં રાઈ જીરુ હિંગ લાલ મરચા મૂકી વઘાર કરી ઇદડા પર રેડી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

Similar Recipes